શ્રી ગુજરાત માછી મહામંડળ દ્વારા આયોજીત વોલીબોલ ટુર્નામેન્ટ નો કૃષ્ણપુર ગામના મેદાન ખાતે શુભારંભ કરાવ્યો… આ પ્રસંગે જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, ઉપપ્રમુખ શ્રી અજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, તા.પ. દંડક શ્રી હિરેનભાઇ, તા. પ. સભ્ય શ્રીમતી ક્રિષ્નાબેન, શ્રીમતી તૃપ્તીબેન, કણીયેટ ગામના સરપંચ શ્રી અનુપભાઇ, ચીજગામ સરપંચ શ્રીમતી દિપાબેન તથા શ્રી ગુજરાત માછી મહામંડળના હોદેદારો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા…સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ અભિનંદન…💐💐💐

January 2, 2022

શ્રી ગુજરાત માછી મહામંડળ દ્વારા આયોજીત વોલીબોલ ટુર્નામેન્ટ નો કૃષ્ણપુર ગામના મેદાન ખાતે શુભારંભ કરાવ્યો…

આ પ્રસંગે જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, ઉપપ્રમુખ શ્રી અજયભાઇ,  જલાલપોર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, તા.પ. દંડક શ્રી હિરેનભાઇ, તા. પ. સભ્ય શ્રીમતી ક્રિષ્નાબેન, શ્રીમતી તૃપ્તીબેન, કણીયેટ ગામના સરપંચ શ્રી અનુપભાઇ, ચીજગામ સરપંચ શ્રીમતી દિપાબેન તથા શ્રી ગુજરાત માછી મહામંડળના હોદેદારો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા…

સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ અભિનંદન…💐💐💐