સમાચાર

અંબાડા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક મળી… સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ દર્દીઓના ખબર અંતર પૂછ્યા અને મેડિકલ સ્ટાફ જોડે દર્દીઓની સારવાર અંગેની પણ ચર્ચા કરી….

June 30, 2022

અંબાડા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક મળી… સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ દર્દીઓના ખબર અંતર

ભા.જ.પા આયોજિત #સદસ્યતાઅભિયાન૨૦૨૨ અંતર્ગત જલાલપોર તાલુકાની સંગઠન બેઠકમાં ભૂતસાડ ગામ ખાતે ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શીત કર્યા… આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સશક્ત રાષ્ટ્ર નિર્માણના સંકલ્પને વધુ મજબૂત કરવા મોટી સંખ્યામાં કાર્યકરો #સદસ્યતા_અભિયાનમાં જોડાઈ અભિયાન સફળ બનાવવા સહયોગી બને એવી અભ્યર્થના….🌷🌷🌷 બેઠકમાં ભા.જ.પા. જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, જલાલપોર તાલુકા સંગઠન હોદેદારો – ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો તેમજ અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા… #સદસ્યતાઅભિયાન_૨૦૨૨

June 30, 2022

ભા.જ.પા આયોજિત #સદસ્યતાઅભિયાન૨૦૨૨ અંતર્ગત જલાલપોર તાલુકાની સંગઠન બેઠકમાં ભૂતસાડ ગામ ખાતે ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શીત કર્યા… આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ

શ્રી વેસ્મા વિભાગ વૈદકીય રાહત મંડળ, વેસ્મા સંચાલિત અમૃતલાલ દેસાઇ જનરલ હોસ્પિટલ દ્વારા આયોજીત સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ ગુરુકુલ સૂપા ખાતે યોજાયો જેમાં હાજરી આપી…

June 26, 2022

શ્રી વેસ્મા વિભાગ વૈદકીય રાહત મંડળ, વેસ્મા સંચાલિત અમૃતલાલ દેસાઇ જનરલ હોસ્પિટલ દ્વારા આયોજીત સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ

આજરોજ ચીજગામ ખાતે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના #MaanKiBaat કાર્યક્રમ હોદેદારો અને કાર્યકર્તાઓ, ગ્રામજનો સાથે સાંભળ્યો… #MaanKiBaat કાર્યક્રમ પછી ટીફીન બેઠક કરી…

June 26, 2022

આજરોજ  ચીજગામ ખાતે આદરણીય પ્રધાનમંત્રી  શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના #MaanKiBaat કાર્યક્રમ હોદેદારો અને કાર્યકર્તાઓ, ગ્રામજનો સાથે સાંભળ્યો… #MaanKiBaat  કાર્યક્રમ પછી ટીફીન બેઠક