ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત #સદસ્યતા_અભિયાન અંતર્ગત મારા બૂથ (આટ – ૩ ) પર જઇ સભ્યોની નોંધણી કરી…
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સશક્ત રાષ્ટ્ર નિર્માણના સંકલ્પને વધુ મજબૂત કરવા મોટી સંખ્યામાં કાર્યકરો #સદસ્યતા_અભિયાનમાં જોડાઈ અભિયાન સફળ બનાવવા સહયોગી બને એવી અભ્યર્થના….








