ભા.જ.પા આયોજિત #સદસ્યતાઅભિયાન૨૦૨૨ અંતર્ગત જલાલપોર તાલુકાની સંગઠન બેઠકમાં ભૂતસાડ ગામ ખાતે ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શીત કર્યા… આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સશક્ત રાષ્ટ્ર નિર્માણના સંકલ્પને વધુ મજબૂત કરવા મોટી સંખ્યામાં કાર્યકરો #સદસ્યતા_અભિયાનમાં જોડાઈ અભિયાન સફળ બનાવવા સહયોગી બને એવી અભ્યર્થના….🌷🌷🌷 બેઠકમાં ભા.જ.પા. જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, જલાલપોર તાલુકા સંગઠન હોદેદારો – ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો તેમજ અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા… #સદસ્યતાઅભિયાન_૨૦૨૨

June 30, 2022
ભા.જ.પા આયોજિત #સદસ્યતાઅભિયાન૨૦૨૨ અંતર્ગત જલાલપોર તાલુકાની સંગઠન બેઠકમાં ભૂતસાડ ગામ ખાતે ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શીત કર્યા…
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સશક્ત રાષ્ટ્ર નિર્માણના સંકલ્પને વધુ મજબૂત કરવા મોટી સંખ્યામાં કાર્યકરો #સદસ્યતા_અભિયાનમાં જોડાઈ અભિયાન સફળ બનાવવા સહયોગી બને એવી અભ્યર્થના….🌷🌷🌷
બેઠકમાં ભા.જ.પા. જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, જલાલપોર તાલુકા સંગઠન હોદેદારો – ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો તેમજ અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…