ભા.જ.પા આયોજિત #સદસ્યતાઅભિયાન૨૦૨૨ અંતર્ગત નવસારી અને વિજલપોર શહેરની સંગઠન બેઠક ભાજપ કમલમ્ કાર્યાલય નવસારી ખાતે જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહની ઉપસ્થિતિમાં મળી જેમાં ઉપસ્થિત રહ્યો… આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સશક્ત રાષ્ટ્ર નિર્માણના સંકલ્પને વધુ મજબૂત કરવા મોટી સંખ્યામાં કાર્યકરો #સદસ્યતા_અભિયાનમાં જોડાઈ અભિયાન સફળ બનાવવા સહયોગી બને એવી અભ્યર્થના….🌷🌷🌷 #સદસ્યતાઅભિયાન_૨૦૨૨

June 30, 2022
ભા.જ.પા આયોજિત #સદસ્યતાઅભિયાન૨૦૨૨ અંતર્ગત નવસારી અને વિજલપોર શહેરની સંગઠન બેઠક ભાજપ કમલમ્ કાર્યાલય નવસારી ખાતે જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહની ઉપસ્થિતિમાં મળી જેમાં ઉપસ્થિત રહ્યો…
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સશક્ત રાષ્ટ્ર નિર્માણના સંકલ્પને વધુ મજબૂત કરવા મોટી સંખ્યામાં કાર્યકરો #સદસ્યતા_અભિયાનમાં જોડાઈ અભિયાન સફળ બનાવવા સહયોગી બને એવી અભ્યર્થના….🌷🌷🌷