ભા.જ.પા. આયોજિત #સદસ્યતાઅભિયાન૨૦૨૨ અંતર્ગત નવસારી તાલુકાની સંગઠન બેઠક રામજી મંદિર હોલ – સિસોદા (ગણેશ) ખાતે જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહની ઉપસ્થિતિમાં મળી જેમાં ઉપસ્થિત રહ્યો…
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સશક્ત રાષ્ટ્ર નિર્માણના સંકલ્પને વધુ મજબૂત કરવા મોટી સંખ્યામાં કાર્યકરો #સદસ્યતા_અભિયાનમાં જોડાઈ અભિયાન સફળ બનાવવા સહયોગી બને એવી અભ્યર્થના….








