આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભે નવસારી જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતે ૨૫ નવસારી લોકસભા સીટની કાર્યયોજના નક્કી કરવા માટેની 174 જલાલપોર વિધાનસભા ની બેઠકમાં ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડયુ… #PhirEkBaarModiSarkar #AbkiBaar400Paar #ModiHaiToMumkinHai #ModiKiGaurantee March 11, 2024 આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભે નવસારી જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતે ૨૫ નવસારી લોકસભા સીટની કાર્યયોજના નક્કી કરવા માટેની 174 જલાલપોર
આજરોજ નવસારી જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતે જલાલપોર વિધાનસભાના નવસારી તાલુકાના ખેરગામ ના 50 મહિલાઓ સહિત 150 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડયા. મોદીનાં પરિવારમાં સૌનું સ્વાગત કર્યું… #ModiKaPariwar #PhirEkBaarModiSarkar #AbkiBaar400Paar March 11, 2024 આજરોજ નવસારી જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતે જલાલપોર વિધાનસભાના નવસારી તાલુકાના ખેરગામ ના 50 મહિલાઓ સહિત 150 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓને
આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભે નવસારી જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતે ૨૫ નવસારી લોકસભા સીટની કાર્યયોજના નક્કી કરવા માટેની 175 નવસારી વિધાનસભા ની બેઠકમાં ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડયુ… #PhirEkBaarModiSarkar #AbkiBaar400Paar #ModiHaiToMumkinHaii #ModiKiGaurantee March 11, 2024 આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભે નવસારી જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતે ૨૫ નવસારી લોકસભા સીટની કાર્યયોજના નક્કી કરવા માટેની 175 નવસારી
સીમળગામે બજેટ ઉચ્ચક જોગવાઈ (કાચા થી ડામર) યોજના અંતર્ગત રૂપિયા ૪૦.૫૮ લાખના ખર્ચે નિર્માણ થનાર નવા તળાવથી ક્રિકેટ ગ્રાઉન્ડ થી છીણમને જોડતા રોડ કામનું ખાતમુહૂર્ત કર્યું… March 9, 2024 સીમળગામે બજેટ ઉચ્ચક જોગવાઈ (કાચા થી ડામર) યોજના અંતર્ગત રૂપિયા ૪૦.૫૮ લાખના ખર્ચે નિર્માણ થનાર નવા તળાવથી ક્રિકેટ ગ્રાઉન્ડ થી
અરસાણ ગામે રૂપિયા ૧૬ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયતના મકાનનું લોકાર્પણ કર્યું અને ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા, ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનોને તમામ સુવિધાઓનો લાભ મળે અને ગામની પ્રગતિમાં વધારો થાય તેવી શુભેચ્છાઓ પાઠવી… March 9, 2024 અરસાણ ગામે રૂપિયા ૧૬ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયતના મકાનનું લોકાર્પણ કર્યું અને ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા, ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનોને
મરોલી ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂપિયા ૪૯.૨૮ લાખના ખર્ચે નિર્માણ થનાર ઢોડીયાવાડ આંગણવાડી થી મીંઢોળા નદી અને ક્રિકેટ ગ્રાઉન્ડને જોડતા રોડ કામનું ખાતમુહૂર્ત કર્યું… March 9, 2024 મરોલી ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂપિયા ૪૯.૨૮ લાખના ખર્ચે નિર્માણ થનાર ઢોડીયાવાડ આંગણવાડી થી મીંઢોળા નદી અને ક્રિકેટ
તેલાડા ગામે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂપિયા ૧૦૮૫.૨૯ લાખના ખર્ચે નિર્માણ થનાર આમડપોર તેલાડા પીનસાડ પેરા વિલેજ રોડ પર માઇનોર બ્રિજ કામનું ખાતમુહૂર્ત કર્યું… March 9, 2024 તેલાડા ગામે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂપિયા ૧૦૮૫.૨૯ લાખના ખર્ચે નિર્માણ થનાર આમડપોર તેલાડા પીનસાડ પેરા વિલેજ રોડ પર
પેરા ગામે ૧૫મું નાણાપાંચ યોજના સને ૨૦૨૦ -૨૧ અંતર્ગત રૂપિયા ૨૩.૮૨ લાખના ખર્ચે નવનિર્મિત આયુર્વેદિક દવાખાનાનું લોકાપર્ણ કર્યું… આ દવાખાનું સમગ્ર વિસ્તારના લોકો માટે સ્વાસ્થ્ય સુવિધાનું મહત્વનું કેન્દ્ર બને એવી શુભકામનાઓ પાઠવી… March 9, 2024 પેરા ગામે ૧૫મું નાણાપાંચ યોજના સને ૨૦૨૦ -૨૧ અંતર્ગત રૂપિયા ૨૩.૮૨ લાખના ખર્ચે નવનિર્મિત આયુર્વેદિક દવાખાનાનું લોકાપર્ણ કર્યું… આ દવાખાનું
આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભે નવસારી જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રભારી મંત્રી શ્રી Kanu Desai જીની વિશેષ ઉપસ્થિતિમાં જલાલપોર વિધાનસભા અને નવસારી વિધાનસભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડયુ… સાથે આગામી લોકસભાની ચૂંટણી અનુલક્ષીને જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતેથી મોદી સરકારના કાર્યોના પ્રચાર માટેની વિડિઓ વેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું… #PhirEkBaarModiSarkar #AbkiBaar400Paar #ModiHaiToMumkinHai #ModiKiGaurantee March 8, 2024 આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભે નવસારી જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રભારી મંત્રી શ્રી Kanu Desai જીની વિશેષ ઉપસ્થિતિમાં જલાલપોર વિધાનસભા
આજરોજ યોગીનગર વિજલપોર ખાતે નવસારી વિજલપોર નગરપલિકાના વોર્ડ નં. ૧,૮,૯,૧૦ અને ૧૧ માં,૧૪ માં નાણાપંચ અને ૧૫ માં નાણાપંચ યોજના અંતગર્ત (૩ કરોડ ૯૮ લાખના ખર્ચે) ડામર રોડ અને બ્લોક પેવીંગ કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખશ્રી મીનલબેન દેસાઈ, નગરપાલિકાના હોદેદારો, નવસારી મંડળ પ્રમુખ પરેશભાઈ કાસુંદ્રા, મંડળના હોદેદારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા… March 2, 2024 આજરોજ યોગીનગર વિજલપોર ખાતે નવસારી વિજલપોર નગરપલિકાના વોર્ડ નં. ૧,૮,૯,૧૦ અને ૧૧ માં,૧૪ માં નાણાપંચ અને ૧૫ માં નાણાપંચ યોજના