આજરોજ નવસારી જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતે જલાલપોર વિધાનસભાના નવસારી તાલુકાના ખેરગામ ના 50 મહિલાઓ સહિત 150 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડયા. મોદીનાં પરિવારમાં સૌનું સ્વાગત કર્યું… #ModiKaPariwar #PhirEkBaarModiSarkar #AbkiBaar400Paar

March 11, 2024
આજરોજ નવસારી જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતે જલાલપોર વિધાનસભાના નવસારી તાલુકાના ખેરગામ ના 50 મહિલાઓ સહિત 150 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડયા. મોદીનાં પરિવારમાં સૌનું સ્વાગત કર્યું…