આજરોજ યોગીનગર વિજલપોર ખાતે નવસારી વિજલપોર નગરપલિકાના વોર્ડ નં. ૧,૮,૯,૧૦ અને ૧૧ માં,૧૪ માં નાણાપંચ અને ૧૫ માં નાણાપંચ યોજના અંતગર્ત (૩ કરોડ ૯૮ લાખના ખર્ચે) ડામર રોડ અને બ્લોક પેવીંગ કામોનું ખાતમુહૂર્ત કર્યું…
આ પ્રસંગે નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખશ્રી મીનલબેન દેસાઈ, નગરપાલિકાના હોદેદારો, નવસારી મંડળ પ્રમુખ પરેશભાઈ કાસુંદ્રા, મંડળના હોદેદારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા…