આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભે નવસારી જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રભારી મંત્રી શ્રી Kanu Desai જીની વિશેષ ઉપસ્થિતિમાં જલાલપોર વિધાનસભા અને નવસારી વિધાનસભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડયુ… સાથે આગામી લોકસભાની ચૂંટણી અનુલક્ષીને જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતેથી મોદી સરકારના કાર્યોના પ્રચાર માટેની વિડિઓ વેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું… #PhirEkBaarModiSarkar #AbkiBaar400Paar #ModiHaiToMumkinHai #ModiKiGaurantee

March 8, 2024

આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભે નવસારી જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રભારી મંત્રી શ્રી Kanu Desai જીની વિશેષ ઉપસ્થિતિમાં જલાલપોર વિધાનસભા અને નવસારી વિધાનસભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડયુ…
સાથે આગામી લોકસભાની ચૂંટણી અનુલક્ષીને જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતેથી મોદી સરકારના કાર્યોના પ્રચાર માટેની વિડિઓ વેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું…
#PhirEkBaarModiSarkar
#AbkiBaar400Paar
#ModiHaiToMumkinHai
#ModiKiGaurantee