સમાચાર

પરસોલી ગામે હનુમાન ક્રિકેટ ક્લબ દ્વારા આયોજીત પંચાયત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નો શુભારંભ કરાવ્યો… આ ટુર્નામેન્ટના તમામ આયોજકોને સુંદર આયોજન બદલ ખુબ ખુબ અભિનંદન અને તમામ ખેલાડીઓને હાર્દિક શુભેચ્છાઓ… #tenniscricket

April 1, 2024

પરસોલી ગામે હનુમાન ક્રિકેટ ક્લબ દ્વારા આયોજીત પંચાયત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નો શુભારંભ કરાવ્યો… આ ટુર્નામેન્ટના તમામ આયોજકોને સુંદર આયોજન

બોદાલી ગામે બોદાલી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ ને ખુલ્લી મૂકી… ખેલાડીઓનો ઉત્સાહ અને ક્રિકેટ રસિકોની આતુરતા આયોજકોને ચોક્કસ જ પ્રોત્સાહિત કરશે. સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન… #tenniscricket

March 26, 2024

બોદાલી ગામે બોદાલી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ ને ખુલ્લી મૂકી… ખેલાડીઓનો ઉત્સાહ અને ક્રિકેટ રસિકોની આતુરતા આયોજકોને ચોક્કસ જ પ્રોત્સાહિત

HOLITONIX ગૃપ દ્વારા આયોજીત હોલીકા દહન મહોત્સવમાં ઉપસ્થિત રહી હોળી પ્રગટાવી અને હોલીકા પર્વ તેમજ રંગપર્વ ધૂળેટીની સૌને શુભકામના પાઠવી હતી…

March 24, 2024

HOLITONIX ગૃપ દ્વારા આયોજીત હોલીકા દહન મહોત્સવમાં ઉપસ્થિત રહી હોળી પ્રગટાવી અને હોલીકા પર્વ તેમજ રંગપર્વ ધૂળેટીની સૌને શુભકામના પાઠવી

આગામી લોકસભા – 2024 ની ચુંટણી અંતર્ગત 25 – નવસારી લોકસભા સીટના નવસારી તાલુકા ની આમડપોર જિલ્લા પંચાયત સીટ ની ચૂંટણી આયોજન માટેની અપેક્ષિત કાર્યકર્તા સાથે મહત્વની બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું… આ બેઠકમાં નવસારી જિલ્લા ભા.જ.પા. જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, આગામી લોકસભા ચુંટણી અંતર્ગત 25 – નવસારી લોકસભા સંયોજક શ્રી અશોકભાઇ ધોરાજીયા, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, નવસારી તાલુકા સંગઠન હોદેદારો – ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા… #ModiHaiToMumkinHai #AbkiBaar400Paar #AbkiBaarPhirModiSarkar #AbkiBaarModiSarkar #ModiKiGuarantee

March 22, 2024

આગામી લોકસભા – 2024 ની ચુંટણી અંતર્ગત 25 – નવસારી લોકસભા સીટના નવસારી તાલુકા ની આમડપોર જિલ્લા પંચાયત સીટ ની

આગામી લોકસભા – 2024 ની ચુંટણી અંતર્ગત 25 – નવસારી લોકસભા સીટના વિજલપોર શહેરના વોર્ડ નંબર ૧૧ ની ચૂંટણી આયોજન માટેની કાર્યકર્તા સાથે મહત્વની બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું… આ બેઠકમાં નવસારી જિલ્લા ભા.જ.પા. જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, આગામી લોકસભા ચુંટણી અંતર્ગત 25 – નવસારી લોકસભા સંયોજક શ્રી અશોકભાઇ ધોરાજીયા, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, વિજલપોર શહેર સંગઠન હોદેદારો – ચૂંટાયેલા નગરસેવકો, નગરજનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા… #ModiHaiToMumkinHai #ModiKiGuarantee #AbkiBaar400Paar #AbkiBaarPhirModiSarkar

March 20, 2024

આગામી લોકસભા – 2024 ની ચુંટણી અંતર્ગત 25 – નવસારી લોકસભા સીટના વિજલપોર શહેરના વોર્ડ નંબર ૧૧ ની ચૂંટણી આયોજન