આગામી લોકસભા – 2024 ની ચુંટણી અંતર્ગત 25 – નવસારી લોકસભા સીટના વિજલપોર શહેરના વોર્ડ નંબર ૧૦ ની ચૂંટણી આયોજન માટેની કાર્યકર્તા સાથે મહત્વની બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું… આ બેઠકમાં નવસારી જિલ્લા ભા.જ.પા. જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, વિજલપોર શહેર સંગઠન હોદેદારો – ચૂંટાયેલા નગરસેવકો, નગરજનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા… #ModiHaiToMumkinHai #ModiKiGuarantee #AbkiBaar400Paar #AbkiBaarPhirModiSarkar #AbkiBaarModiSarkar

March 20, 2024
આગામી લોકસભા – 2024 ની ચુંટણી અંતર્ગત 25 – નવસારી લોકસભા સીટના વિજલપોર શહેરના વોર્ડ નંબર ૧૦ ની ચૂંટણી આયોજન માટેની કાર્યકર્તા સાથે મહત્વની બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું…
આ બેઠકમાં નવસારી જિલ્લા ભા.જ.પા. જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, વિજલપોર શહેર સંગઠન હોદેદારો – ચૂંટાયેલા નગરસેવકો, નગરજનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…