નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત અને માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલજીની પ્રેરક ઉપસ્થિતિમાં અપેક્ષિત કાર્યકર્તાઓની બૃહદ બેઠક તથા પ્રભાવી મતદારો સાથે સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું…
#ModiHaiToMumkinHai #AbkiBaar400Paar #AbkiBaarPhirModiSarkar #AbkiBaarModiSarkar #ModiKiGuarantee