આજરોજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ૧૭૪ – જલાલપોર વિધાનસભામાં ભવ્ય બાઇક રેલી યોજાઇ, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા…
#PhirEkBaarModiSarkaar #ModiKaParivar #AbkiBaar400Paar #BJPFoundationDay #BJYMGUJARAT #BJYMNavsari