નોવેલ કોરોના વાયરસ (COVID – 19) રોગ સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા તેમજ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા નિર્દેશિત હોમીયોપેથીક શક્તિવર્ધક આર્સેનિક આલ્બમ’ દવા મારા મતવિભાગમાં સમાવિષ્ટ ઓંજલ – માછીવાડ, દાંડી, સામાપોર, મટવાડ, કરાડી, મછાડ અને બોદાલી ગામના ૨૨૩૦૦ લોકો માટે વિતરિત કરી. લોક પ્રતીનિધી તરીકે મતવિભાગના છેવાડાના માનવીની આરોગ્ય સંબધિત ચિંતા કરી મહામારી ના આ સમયમાં તેઓની વચ્ચે રહી તેમની સુખાકારી માટેના આ પ્રયત્નો ખરેખર સંતોષ આપે છે. કોરોના વાયરસ (COVID – 19) મહામારી સામે જનજાગૃતિ આવે અને સામુહિક સાવચેતી અને ઉપાય સાથે કોરોના સામેની લડાઈમાં આપણે વિજયી થયે એવા પ્રયત્ન જન જન કરે એ જરૂરી છે. May 10, 2020 નોવેલ કોરોના વાયરસ (COVID – 19) રોગ સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા તેમજ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા
નોવેલ કોરોના વાયરસ (COVID – 19) રોગ સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા તેમજ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા નિર્દેશિત હોમીયોપેથીક શક્તિવર્ધક આર્સેનિક આલ્બમ’ દવા મારા મતવિભાગમાં સમાવિષ્ટ કણીયેટ, કૃષ્ણપુર, ચીજગામ કલથાણ,માંદરીયા, અને સુલતાનપુર ગામના ૧૪૯૦૦ લોકો માટે વિતરિત કરી. લોક પ્રતીનિધી તરીકે મતવિભાગના છેવાડાના માનવીની આરોગ્ય સંબધિત ચિંતા કરી મહામારી ના આ સમયમાં તેઓની વચ્ચે રહી તેમની સુખાકારી માટેના આ પ્રયત્નો ખરેખર સંતોષ આપે છે. કોરોના વાયરસ (COVID – 19) મહામારી સામે જનજાગૃતિ આવે અને સામુહિક સાવચેતી અને ઉપાય સાથે કોરોના સામેની લડાઈમાં આપણે વિજયી થયે એવા પ્રયત્ન જન જન કરે એ જરૂરી છે. May 10, 2020 નોવેલ કોરોના વાયરસ (COVID – 19) રોગ સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા તેમજ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા
નોવેલ કોરોના વાયરસ (COVID – 19) રોગ સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા તેમજ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા નિર્દેશિત હોમીયોપેથીક શક્તિવર્ધક આર્સેનિક આલ્બમ’ દવા મારા મતવિભાગમાં સમાવિષ્ટ ડાંભર, વેડછા, કરોડ કોઠવા,સરાવ, અબ્રામા, ખરસાડ અને કનેરા ગામના ૧૭૫૦૦ લોકો માટે વિતરિત કરી. લોક પ્રતીનિધી તરીકે મતવિભાગના છેવાડાના માનવીની આરોગ્ય સંબધિત ચિંતા કરી મહામારી ના આ સમયમાં તેઓની વચ્ચે રહી તેમની સુખાકારી માટેના આ પ્રયત્નો ખરેખર સંતોષ આપે છે. કોરોના વાયરસ (COVID – 19) મહામારી સામે જનજાગૃતિ આવે અને સામુહિક સાવચેતી અને ઉપાય સાથે કોરોના સામેની લડાઈમાં આપણે વિજયી થયે એવા પ્રયત્ન જન જન કરે એ જરૂરી છે. May 10, 2020 નોવેલ કોરોના વાયરસ (COVID – 19) રોગ સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા તેમજ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા
નોવેલ કોરોના વાયરસ (COVID – 19) રોગ સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા તેમજ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા નિર્દેશિત હોમીયોપેથીક શક્તિવર્ધક આર્સેનિક આલ્બમ’ દવા મારા મતવિભાગમાં સમાવિષ્ટ વાંસી, બોરસી, માછીવાડ, માંગરોળ, ભીનાર, દેલવાડા, વડોલી અને અલુરા ગામના ૧૦૬૦૦ લોકો માટે વિતરિત કરી. લોક પ્રતીનિધી તરીકે મતવિભાગના છેવાડાના માનવીની આરોગ્ય સંબધિત ચિંતા કરી મહામારી ના આ સમયમાં તેઓની વચ્ચે રહી તેમની સુખાકારી માટેના આ પ્રયત્નો ખરેખર સંતોષ આપે છે. કોરોના વાયરસ (COVID – 19) મહામારી સામે જનજાગૃતિ આવે અને સામુહિક સાવચેતી અને ઉપાય સાથે કોરોના સામેની લડાઈમાં આપણે વિજયી થયે એવા પ્રયત્ન જન જન કરે એ જરૂરી છે. May 9, 2020 નોવેલ કોરોના વાયરસ (COVID – 19) રોગ સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા તેમજ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા
નોવેલ કોરોના વાયરસ (COVID – 19) રોગ સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા તેમજ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા નિર્દેશિત હોમીયોપેથીક શક્તિવર્ધક આર્સેનિક આલ્બમ’ દવા મારા મતવિભાગમાં સમાવિષ્ટ પરૂજણ, મગોબ, ભાઠા, ઉભરાટ, દાંતી અને દીપલા ગામના ૧૧૨૦૦ લોકો માટે વિતરિત કરી. લોક પ્રતીનિધી તરીકે મતવિભાગના છેવાડાના માનવીની આરોગ્ય સંબધિત ચિંતા કરી મહામારી ના આ સમયમાં તેઓની વચ્ચે રહી તેમની સુખાકારી માટેના આ પ્રયત્નો ખરેખર સંતોષ આપે છે. કોરોના વાયરસ (COVID – 19) મહામારી સામે જનજાગૃતિ આવે અને સામુહિક સાવચેતી અને ઉપાય સાથે કોરોના સામેની લડાઈમાં આપણે વિજયી થયે એવા પ્રયત્ન જન જન કરે એ જરૂરી છે. May 8, 2020 નોવેલ કોરોના વાયરસ (COVID – 19) રોગ સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા તેમજ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા
નોવેલ કોરોના વાયરસ (COVID – 19) રોગ સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા તેમજ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા નિર્દેશિત હોમીયોપેથીક શક્તિવર્ધક આર્સેનિક આલ્બમ’ દવા મારા મતવિભાગમાં સમાવિષ્ટ મરોલી ગામ, નડોદ, કંરાખટ અને પરસોલી ગામના ૭૩૫૦ લોકો માટે વિતરિત કરી. લોક પ્રતીનિધી તરીકે મતવિભાગના છેવાડાના માનવીની આરોગ્ય સંબધિત ચિંતા કરી મહામારી ના આ સમયમાં તેઓની વચ્ચે રહી તેમની સુખાકારી માટેના આ પ્રયત્નો ખરેખર સંતોષ આપે છે. કોરોના વાયરસ (COVID – 19) મહામારી સામે જનજાગૃતિ આવે અને સામુહિક સાવચેતી અને ઉપાય સાથે કોરોના સામેની લડાઈમાં આપણે વિજયી થયે એવા પ્રયત્ન જન જન કરે એ જરૂરી છે. May 8, 2020 નોવેલ કોરોના વાયરસ (COVID – 19) રોગ સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા તેમજ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા
કોરોના વાયરસ (COVID – 19) મહામારી સામે પ્રથમ હરોળમાં લડતા વોરિયર્સને તેમના પોતાના રક્ષણ માટે PPE કીટ સામુહિક આરોગ્ય કેન્દ્ર – મરોલીના ડૉક્ટર્સ, મેડિકલ સ્ટાફ તેમજ આરોગ્ય કર્મીઓને ભારતીય જનતા પાર્ટી – નવસારી જિલ્લાના સહયોગથી અર્પણ કરી. કોરોના વાયરસ (COVID – 19) મહામારી સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા તેમજ ભારત સરકાર ના આયુષ મંત્રાલય દ્વારા ભલામણ કરેલ હોમીયોપેથીક દવા મહુવર ગામના ૧૩૦૦૦ લોકોને માટે વિતરિત કરી. કોરોના વાયરસ (COVID – 19) મહામારી સામે જનજાગૃતિ આવે અને સામુહિક સાવચેતી અને ઉપાય સાથે કોરોના સામેની લડાઈમાં આપણે વિજયી થયે એવા પ્રયત્ન જન જન કરે એ જરૂરી છે. May 8, 2020 કોરોના વાયરસ(COVID – 19) મહામારી સામે પ્રથમ હરોળમાં લડતા વોરિયર્સને તેમના પોતાના રક્ષણ માટે PPE કીટ સામુહિક આરોગ્ય કેન્દ્ર –
કોરોના વાઇરસ (COVID-19) મહામારી અને તેના ભય વચ્ચે પણ મહિલા સશક્તિકરણ યથાર્થ છે. સતીમાં સખી મંડળ – સમાપોર, તા. જલાલપોર દ્વારા આ લોકડાઉન દરમ્યાન રોજના ૯ થી ૧૦ કલાક ની મહેનતથી ૯૦૦૦ નંગ #FaceMask જાતે તૈયાર કર્યા. આવી વિકટ મહામારીમાં પણ પોતાની સામાજિક જવાબદારી નિભાવી આ સખી મંડળની ૧૬ બહેનોએ સમાજમાં શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. સામાપોર ગામની મુલાકાત લઈ તેમની પ્રવૃત્તિ અને લાગણીને બિરદાવી અભિનંદન આપ્યા. April 16, 2020 કોરોના વાઇરસ (COVID-19) મહામારી અને તેના ભય વચ્ચે પણ મહિલા સશક્તિકરણ યથાર્થ છે. સતીમાં સખી મંડળ – સમાપોર, તા. જલાલપોર
નોવેલ કોરોના વાયરસ (COVID – 19) ના સંક્રમણ સામે તકેદારી માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નવસારી (APMC) દ્વારા આજરોજ પબ્લીક સેનેટાઇઝર યુનિટ ને ખુલ્લુ મુક્યુ. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નવસારી (APMC) ખાતે આવતા ખેડુતો, વેપારીઓ અને નાના નાના છુટક શાકભાજી વિક્રેતાઓ નોવેલ કોરોના વાયરસ (COVID – 19) થી સંક્રમિત ન થાય તેની તકેદારી રૂપે આ યુનિટ ચોક્ક્સ ઉપયોગી બનશે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નવસારી (APMC) ખાતે આવતા વેપારીઓ તથા વિક્રેતાઓ માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નવસારી (APMC) દ્વારા ઉભી કરાયેલ આ વ્યવસ્થા સરાહનીય છે. April 10, 2020 નોવેલ કોરોના વાયરસ (COVID – 19) ના સંક્રમણ સામે તકેદારી માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નવસારી (APMC) દ્વારા આજરોજ પબ્લીક
નોવેલ કોરોના વાયરસ (COVID – 19) ના સંક્રમણ સામે તકેદારી, નિયંત્રણ તેમજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન માટે જલાલપોર મતવિભાગમાં સમાવિષ્ટ તવડી, સાગરા, છીણમ, કડોલી અને માણેકપોર – ટંકોલી ગામોની મરોલી પોલીસ મથક ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ. એમ. સગર સાથે રૂબરૂ મુલાકાતે જઇ ગામના સરપંચશ્રી, ઉપ-સરપંચશ્રી તથા ગામના અગ્રણી કાર્યકર્તાઓને જાગૃત કરી સાચી સમજણ અને સ્થળ નિરીક્ષણ કરી જીવન જરૂરિયાત માટેની વસ્તુ અંગે ચર્ચા કરી. ઘરે રહો સુરક્ષીત રહો અને કોરોના સામે લડતમાં દેશ ને સાથ આપો. April 10, 2020 નોવેલ કોરોના વાયરસ (COVID – 19) ના સંક્રમણ સામે તકેદારી, નિયંત્રણ તેમજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન માટે જલાલપોર