કોરોના વાઇરસ (COVID-19) મહામારી અને તેના ભય વચ્ચે પણ મહિલા સશક્તિકરણ યથાર્થ છે.
સતીમાં સખી મંડળ – સમાપોર, તા. જલાલપોર દ્વારા આ લોકડાઉન દરમ્યાન રોજના ૯ થી ૧૦ કલાક ની મહેનતથી ૯૦૦૦ નંગ #FaceMask જાતે તૈયાર કર્યા. આવી વિકટ મહામારીમાં પણ પોતાની સામાજિક જવાબદારી નિભાવી આ સખી મંડળની ૧૬ બહેનોએ સમાજમાં શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. સામાપોર ગામની મુલાકાત લઈ તેમની પ્રવૃત્તિ અને લાગણીને બિરદાવી અભિનંદન આપ્યા.








