મોદી પરિવાર સભા અબ કી બાર 400 પાર આજે મારા મતક્ષેત્રના અબ્રામા ગામે મંદિર, વેડછા અને અબ્રામા ગામની શક્તિકેન્દ્ર ની મોદી પરિવાર સભા મળી જેમાં હાજર રહ્યો, આગમી લોકસભા ચૂંટણી અંતર્ગત જરૂરી માર્ગદર્શન પાઠવ્યું અને 25 – નવસારી લોકસભાના ઉમેદવાર શ્રી C R Paatil જી ને જવલંત વિજય અપાવા માટે આહવાન કર્યું… #AbkiBar400Par #ModiKaParivar #AbkiBaarPhirModiSarkar April 8, 2024 મોદી પરિવાર સભા અબ કી બાર 400 પાર આજે મારા મતક્ષેત્રના અબ્રામા ગામે મંદિર, વેડછા અને અબ્રામા ગામની શક્તિકેન્દ્ર ની
મોદી પરિવાર સભા અબ કી બાર 400 પાર આજે મારા મતક્ષેત્રના એરૂ ગામે એરૂ અને હાંસાપોર શક્તિકેન્દ્ર ની મોદી પરિવાર સભા મળી જેમાં હાજર રહ્યો, આગમી લોકસભા ચૂંટણી અંતર્ગત જરૂરી માર્ગદર્શન પાઠવ્યું અને 25 – નવસારી લોકસભાના ઉમેદવાર શ્રી C R Paatil જી ને જવલંત વિજય અપાવા માટે આહવાન કર્યું… #AbkiBar400Par #ModiKaParivar #abkibaarphirmodisarkar #modiparivarsabha April 8, 2024 મોદી પરિવાર સભા અબ કી બાર 400 પાર આજે મારા મતક્ષેત્રના એરૂ ગામે એરૂ અને હાંસાપોર શક્તિકેન્દ્ર ની મોદી પરિવાર
આજરોજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ૧૭૪ – જલાલપોર વિધાનસભામાં ભવ્ય બાઇક રેલી યોજાઇ, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા… #PhirEkBaarModiSarkaar #ModiKaParivar #AbkiBaar400Paar #BJPFoundationDay #BJYMGUJARAT #BJYMNavsari April 6, 2024 આજરોજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ૧૭૪ – જલાલપોર વિધાનસભામાં ભવ્ય બાઇક રેલી
પરસોલી ગામે હનુમાન ક્રિકેટ ક્લબ દ્વારા આયોજીત પંચાયત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નો શુભારંભ કરાવ્યો… આ ટુર્નામેન્ટના તમામ આયોજકોને સુંદર આયોજન બદલ ખુબ ખુબ અભિનંદન અને તમામ ખેલાડીઓને હાર્દિક શુભેચ્છાઓ… #tenniscricket April 1, 2024 પરસોલી ગામે હનુમાન ક્રિકેટ ક્લબ દ્વારા આયોજીત પંચાયત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નો શુભારંભ કરાવ્યો… આ ટુર્નામેન્ટના તમામ આયોજકોને સુંદર આયોજન
નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત અને માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલજીની પ્રેરક ઉપસ્થિતિમાં અપેક્ષિત કાર્યકર્તાઓની બૃહદ બેઠક તથા પ્રભાવી મતદારો સાથે સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું… #ModiHaiToMumkinHai #AbkiBaar400Paar #AbkiBaarPhirModiSarkar #AbkiBaarModiSarkar #ModiKiGuarantee March 31, 2024 નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત અને માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલજીની પ્રેરક ઉપસ્થિતિમાં અપેક્ષિત કાર્યકર્તાઓની બૃહદ બેઠક તથા
બોદાલી ગામે બોદાલી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ ને ખુલ્લી મૂકી… ખેલાડીઓનો ઉત્સાહ અને ક્રિકેટ રસિકોની આતુરતા આયોજકોને ચોક્કસ જ પ્રોત્સાહિત કરશે. સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન… #tenniscricket March 26, 2024 બોદાલી ગામે બોદાલી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ ને ખુલ્લી મૂકી… ખેલાડીઓનો ઉત્સાહ અને ક્રિકેટ રસિકોની આતુરતા આયોજકોને ચોક્કસ જ પ્રોત્સાહિત
HOLITONIX ગૃપ દ્વારા આયોજીત હોલીકા દહન મહોત્સવમાં ઉપસ્થિત રહી હોળી પ્રગટાવી અને હોલીકા પર્વ તેમજ રંગપર્વ ધૂળેટીની સૌને શુભકામના પાઠવી હતી… March 24, 2024 HOLITONIX ગૃપ દ્વારા આયોજીત હોલીકા દહન મહોત્સવમાં ઉપસ્થિત રહી હોળી પ્રગટાવી અને હોલીકા પર્વ તેમજ રંગપર્વ ધૂળેટીની સૌને શુભકામના પાઠવી
આગામી લોકસભા – 2024 ની ચુંટણી અંતર્ગત 25 – નવસારી લોકસભા સીટના નવસારી તાલુકા ની આમડપોર જિલ્લા પંચાયત સીટ ની ચૂંટણી આયોજન માટેની અપેક્ષિત કાર્યકર્તા સાથે મહત્વની બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું… આ બેઠકમાં નવસારી જિલ્લા ભા.જ.પા. જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, આગામી લોકસભા ચુંટણી અંતર્ગત 25 – નવસારી લોકસભા સંયોજક શ્રી અશોકભાઇ ધોરાજીયા, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, નવસારી તાલુકા સંગઠન હોદેદારો – ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા… #ModiHaiToMumkinHai #AbkiBaar400Paar #AbkiBaarPhirModiSarkar #AbkiBaarModiSarkar #ModiKiGuarantee March 22, 2024 આગામી લોકસભા – 2024 ની ચુંટણી અંતર્ગત 25 – નવસારી લોકસભા સીટના નવસારી તાલુકા ની આમડપોર જિલ્લા પંચાયત સીટ ની
આગામી લોકસભા – 2024 ની ચુંટણી અંતર્ગત 25 – નવસારી લોકસભા સીટના વિજલપોર શહેરના વોર્ડ નંબર ૧૧ ની ચૂંટણી આયોજન માટેની કાર્યકર્તા સાથે મહત્વની બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું… આ બેઠકમાં નવસારી જિલ્લા ભા.જ.પા. જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, આગામી લોકસભા ચુંટણી અંતર્ગત 25 – નવસારી લોકસભા સંયોજક શ્રી અશોકભાઇ ધોરાજીયા, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, વિજલપોર શહેર સંગઠન હોદેદારો – ચૂંટાયેલા નગરસેવકો, નગરજનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા… #ModiHaiToMumkinHai #ModiKiGuarantee #AbkiBaar400Paar #AbkiBaarPhirModiSarkar March 20, 2024 આગામી લોકસભા – 2024 ની ચુંટણી અંતર્ગત 25 – નવસારી લોકસભા સીટના વિજલપોર શહેરના વોર્ડ નંબર ૧૧ ની ચૂંટણી આયોજન
આગામી લોકસભા – 2024 ની ચુંટણી અંતર્ગત 25 – નવસારી લોકસભા સીટના વિજલપોર શહેરના વોર્ડ નંબર ૧૦ ની ચૂંટણી આયોજન માટેની કાર્યકર્તા સાથે મહત્વની બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું… આ બેઠકમાં નવસારી જિલ્લા ભા.જ.પા. જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, વિજલપોર શહેર સંગઠન હોદેદારો – ચૂંટાયેલા નગરસેવકો, નગરજનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા… #ModiHaiToMumkinHai #ModiKiGuarantee #AbkiBaar400Paar #AbkiBaarPhirModiSarkar #AbkiBaarModiSarkar March 20, 2024 આગામી લોકસભા – 2024 ની ચુંટણી અંતર્ગત 25 – નવસારી લોકસભા સીટના વિજલપોર શહેરના વોર્ડ નંબર ૧૦ ની ચૂંટણી આયોજન