અંબાડા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક મળી… સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ દર્દીઓના ખબર અંતર પૂછ્યા અને મેડિકલ સ્ટાફ જોડે દર્દીઓની સારવાર અંગેની પણ ચર્ચા કરી…. September 2, 2022 અંબાડા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક મળી… સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ દર્દીઓના ખબર
આજરોજ વેસ્માગામ ખાતે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના #MaanKiBaat કાર્યક્રમ હોદેદારો અને કાર્યકર્તાઓ, ગ્રામજનો સાથે સાંભળ્યો… #MaanKiBaat કાર્યક્રમ પછી ટીફીન બેઠક કરી… August 28, 2022 આજરોજ વેસ્માગામ ખાતે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના #MaanKiBaat કાર્યક્રમ હોદેદારો અને કાર્યકર્તાઓ, ગ્રામજનો સાથે સાંભળ્યો… #MaanKiBaat કાર્યક્રમ પછી ટીફીન બેઠક કરી…
“વૃક્ષારોપણ કરીએ, પર્યાવરણ હરિયાળું બનાવીએ” પ્રાઇમ એન્જીનીયરીંગ કોલેજ માંગરોળ ખાતે સામાજીક વનીકરણ વિભાગ નવસારી, રેંજ-સુપા દ્વારા આયોજીત ૭૩ માં જલાલપોર તાલુકા કક્ષાના વનમહોત્સવ ઉજવણી કાર્યક્રમમા હાજરી આપી… વર્તમાન સમયમાં વાતાવરણમાં પ્રદુષણની માત્રામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતી સર્જાતાં હાલમાં ચિંતાનો વિષય બન્યો છે. આવા સંજોગોમાં દરેક વ્યક્તિએ પર્યાવરણની જાળવણી કરવા માટે પ્રયાસ કરવો ખુબજ અનિવાર્ય બની ગયું છે. વૃક્ષોનું રોપણ કરવું તેમજ વૃક્ષારોપણ બાદ તે વૃક્ષોનું યોગ્ય રીતે ઉછેર થાય તે જરૂરી છે… #વૃક્ષારોપણ #VanMahotsav August 27, 2022 “વૃક્ષારોપણ કરીએ, પર્યાવરણ હરિયાળું બનાવીએ” પ્રાઇમ એન્જીનીયરીંગ કોલેજ માંગરોળ ખાતે સામાજીક વનીકરણ વિભાગ નવસારી, રેંજ-સુપા દ્વારા આયોજીત ૭૩ માં
નવસારી – વિજલપોર નગરપાલિકાના વોર્ડ નં. ૧ અને વોર્ડ નં. ૯ માં આવતા જુદા જુદા વિસ્તારોમાં ૧૪મું નાણાપંચ યોજના અંતર્ગત બ્લોક પેવિંગ કામોનું ખાતમુહૂર્ત કર્યું… August 21, 2022 નવસારી – વિજલપોર નગરપાલિકાના વોર્ડ નં. ૧ અને વોર્ડ નં. ૯ માં આવતા જુદા જુદા વિસ્તારોમાં ૧૪મું નાણાપંચ યોજના અંતર્ગત
યુવા મિત્ર મંડળ સંચાલિત સજ્જન પંખી ઘર તેમજ શ્રી પદમાવતી જલધારા નું ભૂમિપૂજન તેજસ્વી પ્રવચનકાર પૂ.આ. શ્રી. વિજય મહાબોધિસૂરીશ્વરજી મહારાજાજીના સાનિધ્યમાં સંપન્ન થયું, જેમાં હાજર રેહવાનું સાનિધ્ય પ્રાપ્ત થયું… August 21, 2022 યુવા મિત્ર મંડળ સંચાલિત સજ્જન પંખી ઘર તેમજ શ્રી પદમાવતી જલધારા નું ભૂમિપૂજન તેજસ્વી પ્રવચનકાર પૂ.આ. શ્રી. વિજય મહાબોધિસૂરીશ્વરજી મહારાજાજીના
ભારતીય જનતા યુવામોરચા નવસારી વિજલપોર શહેર દ્વારા આયોજીત ‘દહીં હાંડી મહોત્સવ’માં હાજરી આપી… આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય શ્રી પીયુષભાઈ દેસાઇ, જિલ્લા ભા.જ.પા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, પ્રભારી શ્રી રણજીતભાઈ ચીમનાજી, નગરપાલિકા પ્રમુખ શ્રી જીગીશભાઈ, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં કૃષ્ણ ભકતો હાજર રહ્યા હતા.. August 20, 2022 ભારતીય જનતા યુવામોરચા નવસારી વિજલપોર શહેર દ્વારા આયોજીત ‘દહીં હાંડી મહોત્સવ’માં હાજરી આપી… આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય શ્રી પીયુષભાઈ
નવસારી નવાગામ આહિરવાસ ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિતે કૃષ્ણ જન્મોત્સવના મહોત્સવમાં હાજર રહી ભગવાન શ્રી કૃષ્ણ ના શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા.. જય શ્રી કૃષ્ણ August 19, 2022 નવસારી નવાગામ આહિરવાસ ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિતે કૃષ્ણ જન્મોત્સવના મહોત્સવમાં હાજર રહી ભગવાન શ્રી કૃષ્ણ ના શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા..
ડાંભેર ગામે લુહાર ફળિયા યુવક મંડળ દ્વારા આયોજીત કૃષ્ણ જન્મોત્સવ ના સુવર્ણજયંતી મહોત્સવમાં હાજર રહી ભગવાન શ્રી કૃષ્ણ ની આરતી ઉતારી આશીર્વાદ લીધા… August 19, 2022 ડાંભેર ગામે લુહાર ફળિયા યુવક મંડળ દ્વારા આયોજીત કૃષ્ણ જન્મોત્સવ ના સુવર્ણજયંતી મહોત્સવમાં હાજર રહી ભગવાન શ્રી કૃષ્ણ ની આરતી
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ નવસારી દ્વારા આયોજીત શોભાયાત્રા માં હાજરી આપી… આ યાત્રામાં નવસારીના ધારાસભ્ય શ્રી પીયુષભાઈ દેસાઇ, જિલ્લા ભા.જ.પા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કૃષ્ણ ભકતો હાજર રહ્યા હતા.. August 19, 2022 શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ નવસારી દ્વારા આયોજીત શોભાયાત્રા માં હાજરી આપી… આ યાત્રામાં નવસારીના ધારાસભ્ય શ્રી પીયુષભાઈ
૭૬ માં સ્વાતંત્ર્ય દિવસ નિમિતે શ્રી બી. યુ. માસ્તર સાર્વજનિક હાઇસ્કુલ અને શ્રી બી. ડી. પટેલ હાયર સેકન્ડરી સ્કુલ – આટ ખાતે ધ્વજવંદન કર્યું. સૌ ગ્રામજનો, સંચાલક મંડળ, શિક્ષકગણ, તેમજ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી… રાષ્ટ્ર સેવામાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેશને આઝાદી અપાવનાર તમામ વીર સેનાનીઓને કોટી કોટી વંદન. ભારત માતા કી જય વંદે માતરમ #સ્વતંત્રતાદિવસ #HappyIndependenceDay2022 August 15, 2022 ૭૬ માં સ્વાતંત્ર્ય દિવસ નિમિતે શ્રી બી. યુ. માસ્તર સાર્વજનિક હાઇસ્કુલ અને શ્રી બી. ડી. પટેલ હાયર સેકન્ડરી સ્કુલ –