ભારતીય જનતા યુવામોરચા નવસારી વિજલપોર શહેર દ્વારા આયોજીત ‘દહીં હાંડી મહોત્સવ’માં હાજરી આપી… આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય શ્રી પીયુષભાઈ દેસાઇ, જિલ્લા ભા.જ.પા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, પ્રભારી શ્રી રણજીતભાઈ ચીમનાજી, નગરપાલિકા પ્રમુખ શ્રી જીગીશભાઈ, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં કૃષ્ણ ભકતો હાજર રહ્યા હતા..

August 20, 2022

ભારતીય જનતા યુવામોરચા નવસારી વિજલપોર શહેર દ્વારા આયોજીત ‘દહીં હાંડી મહોત્સવ’માં હાજરી આપી…

 

આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય શ્રી પીયુષભાઈ દેસાઇ, જિલ્લા ભા.જ.પા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, પ્રભારી શ્રી રણજીતભાઈ ચીમનાજી, નગરપાલિકા પ્રમુખ શ્રી જીગીશભાઈ, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં કૃષ્ણ ભકતો હાજર રહ્યા હતા..