નવસારી ખાતે નવનિર્મિત અતિથી ગૃહ તથા વિશ્રામ ગૃહ તેમજ નવસારી જુનાથાણા ખાતેના વર્ગ – ૨ ના ૩૨ સરકારી આવાસોનું ગુજરાત પ્રદેશ ભા. જ. પા. અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબ અને રાજ્યના માર્ગ અને મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીજીના વરદ હસ્તે લોકાપર્ણ થયું જેમાં ઉપસ્થિત રહ્યો… June 25, 2022 નવસારી ખાતે નવનિર્મિત અતિથી ગૃહ તથા વિશ્રામ ગૃહ તેમજ નવસારી જુનાથાણા ખાતેના વર્ગ – ૨ ના ૩૨ સરકારી આવાસોનું ગુજરાત
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં આયોજિત કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૨ અંતર્ગત જલાલપોર તાલુકાના સિસોદરા (આરક) ગામે પ્રાથમિક શાળા ખાતે નવા પ્રવેશ મેળવનાર બાળકોને શુભેચ્છા પાઠવી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ શાળાના તેજસ્વી તારલાઓને પણ સન્માનિત કર્યા… શાળાના પટાંગણમાં સ્મૃતિ વૃક્ષનું પણ રોપણ કર્યું હતું… #ShalaPraveshotsav2022 June 25, 2022 ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં આયોજિત કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૨ અંતર્ગત જલાલપોર તાલુકાના સિસોદરા (આરક)
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં આયોજિત કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૨ અંતર્ગત જલાલપોર તાલુકાના કુચેદ ગામે પ્રાથમિક શાળા ખાતે નવા પ્રવેશ મેળવનાર બાળકોને શુભેચ્છા પાઠવી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ શાળાના તેજસ્વી તારલાઓને પણ સન્માનિત કર્યા… શાળાના પટાંગણમાં સ્મૃતિ વૃક્ષનું પણ રોપણ કર્યું હતું… #ShalaPraveshotsav2022 June 25, 2022 ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં આયોજિત કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૨ અંતર્ગત જલાલપોર તાલુકાના કુચેદ ગામે
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં તારીખ : ૨૩ થી ૨૫ જૂન સુધી આયોજિત કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૨ અંતર્ગત જલાલપોર તાલુકાના સંદલપુર ગામે પ્રાથમિક શાળા ખાતે નવા પ્રવેશ મેળવનાર બાળકોને શુભેચ્છા પાઠવી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ શાળાના તેજસ્વી તારલાઓને પણ સન્માનિત કર્યા… શાળાના પટાંગણમાં સ્મૃતિ વૃક્ષનું પણ રોપણ કર્યું હતું… #ShalaPraveshotsav2022 June 25, 2022 ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં તારીખ : ૨૩ થી ૨૫ જૂન સુધી આયોજિત કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ
રાજય સરકારની પ્રજાલક્ષી યોજના-સેવાઓનો લાભ ત્વરિત તેમજ ઘર આંગણે મળે તે હેતુથી આજરોજ જલાલપોર તાલુકાના એરૂ ગામ ખાતે યોજાયેલા આઠમાં તબક્કાના “સેવાસેતુ” કાર્યક્રમમાં હાજરી આપી… સંબંધિત લાભાર્થીઓને સ્થળ ઉપર જ હુકમો-પ્રમાણપત્રો આપવામાં આવ્યા… June 17, 2022 રાજય સરકારની પ્રજાલક્ષી યોજના-સેવાઓનો લાભ ત્વરિત તેમજ ઘર આંગણે મળે તે હેતુથી આજરોજ જલાલપોર તાલુકાના એરૂ ગામ ખાતે યોજાયેલા આઠમાં
ભા. જ. પા. ગુજરાત પ્રદેશની યોજના વિધાનસભા સહ રાજનૈતિક પ્રવાસ અંતર્ગત આજરોજ ૧૭૯ – વલસાડ વિધાનસભા મતવિસ્તારના ધમડાચી ગામ ખાતે વૈષ્ણોદેવી માતાજીના આશીર્વાદ અને આરતી કરી બેઠક યોજી, સંવાદ કર્યો તેમજ સંગઠનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું… આ બેઠકમાં વલસાડ વિધાનસભાના પ્રભારી શ્રી નરેન્દ્રભાઈ પટેલ, વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કિશોરભાઇ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી રંજનબેન, તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી તમન્નાબેન, વલસાડ જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી આનંદભાઈ પટેલ, વલસાડ તાલુકા સંગઠન ઉપપ્રમુખ શ્રી તેજશભાઈ પટેલ, માજી તાલુકા પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પટેલ, સરપંચ શ્રીઓ નીતિનભાઈ, શિરીષભાઈ, પ્રીતિબેન, ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.. #BJP_Political_Visit June 5, 2022 ભા. જ. પા. ગુજરાત પ્રદેશની યોજના વિધાનસભા સહ રાજનૈતિક પ્રવાસ અંતર્ગત આજરોજ ૧૭૯ – વલસાડ વિધાનસભા મતવિસ્તારના ધમડાચી ગામ ખાતે
ભા. જ. પા. ગુજરાત પ્રદેશની યોજના વિધાનસભા સહ રાજનૈતિક પ્રવાસ અંતર્ગત આજરોજ ૧૭૯ – વલસાડ વિધાનસભા મતવિસ્તારના પ્રવાસ દરમ્યાન પારનેરા ક્રિકેટ કલબ દ્વારા આયોજીત હિન્દુ પ્રીમિયર લીગ – ૧, ૨૦૨૨ ક્રિકેટ ટુર્નામેન્ટની સેમીફાઇનલ મેચ માં હાજરી આપી… #BJP_Political_Visit June 5, 2022 ભા. જ. પા. ગુજરાત પ્રદેશની યોજના વિધાનસભા સહ રાજનૈતિક પ્રવાસ અંતર્ગત આજરોજ ૧૭૯ – વલસાડ વિધાનસભા મતવિસ્તારના પ્રવાસ દરમ્યાન પારનેરા
ભા. જ. પા. ગુજરાત પ્રદેશની યોજના વિધાનસભા સહ રાજનૈતિક પ્રવાસ અંતર્ગત આજરોજ ૧૭૯ – વલસાડ વિધાનસભા મતવિસ્તારના ચણવઈ ગામ ખાતે બેઠક યોજી, સંવાદ કર્યો તેમજ સંગઠનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું… આ બેઠકમાં વલસાડ વિધાનસભાના પ્રભારી શ્રી નરેન્દ્રભાઈ પટેલ, વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કિશોરભાઇ પટેલ, વલસાડ જિલ્લા સંગઠન મંત્રી શ્રીમતી હેતલબેન, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી તેજલબેન, તાલુકા પંચાયતના સભ્ય શ્રી વિપુલભાઈ, વલસાડ જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી આનંદભાઈ પટેલ, વલસાડ તાલુકા સંગઠન ઉપપ્રમુખ શ્રી તેજશભાઈ પટેલ, સરપંચ શ્રી મનીષભાઈ, સરપંચશ્રીઓ, ગ્રામજનો, ખેડૂત મિત્રો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.. #BJP_Political_Visit June 5, 2022 ભા. જ. પા. ગુજરાત પ્રદેશની યોજના વિધાનસભા સહ રાજનૈતિક પ્રવાસ અંતર્ગત આજરોજ ૧૭૯ – વલસાડ વિધાનસભા મતવિસ્તારના ચણવઈ ગામ ખાતે
ભા. જ. પા. ગુજરાત પ્રદેશની યોજના વિધાનસભા સહ રાજનૈતિક પ્રવાસ અંતર્ગત આજરોજ ૧૭૯ – વલસાડ વિધાનસભા મતવિસ્તારના હરિયા ગામ ખાતે બેઠક યોજી, સંવાદ કર્યો તેમજ સંગઠનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું… આ બેઠકમાં વલસાડ વિધાનસભાના પ્રભારી શ્રી નરેન્દ્રભાઈ પટેલ, વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કિશોરભાઇ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી સુનીતાબેન, તાલુકા પંચાયતના સભ્ય શ્રી કિન્નરીબેન, વલસાડ જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી આનંદભાઈ પટેલ, વલસાડ તાલુકા સંગઠન ઉપપ્રમુખ શ્રી તેજશભાઈ પટેલ, સરપંચશ્રીઓ, ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.. #BJP_Political_Visit June 5, 2022 ભા. જ. પા. ગુજરાત પ્રદેશની યોજના વિધાનસભા સહ રાજનૈતિક પ્રવાસ અંતર્ગત આજરોજ ૧૭૯ – વલસાડ વિધાનસભા મતવિસ્તારના હરિયા ગામ ખાતે
ભા. જ. પા. ગુજરાત પ્રદેશની યોજના વિધાનસભા સહ રાજનૈતિક પ્રવાસ અંતર્ગત આજરોજ ૧૭૯ – વલસાડ વિધાનસભા મતવિસ્તારના મગોદ ડુંગરી ખાતે મત્સ્ય માતાજીના આશીર્વાદ લઈ બેઠક યોજી, સંવાદ કર્યો તેમજ સંગઠનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું… આ બેઠકમાં વલસાડ વિધાનસભાના પ્રભારી શ્રી નરેન્દ્રભાઈ પટેલ, વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કિશોરભાઇ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી સુનીતાબેન, તાલુકા પંચાયતના સભ્ય શ્રી ધનેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી આનંદભાઈ પટેલ, વલસાડ તાલુકા સંગઠન ઉપપ્રમુખ શ્રી તેજશભાઈ પટેલ, વલસાડ તાલુકા મહિલા મોરચાના પ્રમુખ સંધ્યાબેન પટેલ, સરપંચશ્રીઓ, ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.. #BJP_Political_Visit June 5, 2022 ભા. જ. પા. ગુજરાત પ્રદેશની યોજના વિધાનસભા સહ રાજનૈતિક પ્રવાસ અંતર્ગત આજરોજ ૧૭૯ – વલસાડ વિધાનસભા મતવિસ્તારના મગોદ ડુંગરી ખાતે