નવસારી ખાતે નવનિર્મિત અતિથી ગૃહ તથા વિશ્રામ ગૃહ તેમજ નવસારી જુનાથાણા ખાતેના વર્ગ – ૨ ના ૩૨ સરકારી આવાસોનું ગુજરાત પ્રદેશ ભા. જ. પા. અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબ અને રાજ્યના માર્ગ અને મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીજીના વરદ હસ્તે લોકાપર્ણ થયું જેમાં ઉપસ્થિત રહ્યો…