છીણમ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૧ – ૨૨ અંતર્ગત છીણમ મુખ્ય રસ્તાથી નવ વાડા તરફ જતા રસ્તાના કામનું ખાતમુહૂર્ત ગુજરાત પ્રદેશ ભા. જ. પા. અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબના હસ્તે કરવામાં આવ્યું… May 18, 2022 છીણમ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૧ – ૨૨ અંતર્ગત છીણમ મુખ્ય રસ્તાથી નવ વાડા
પોંસરા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આઇશ્રી ખોડિયાર ગૃપ દ્વારા આયોજીત ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચમાં ઉપસ્થિત રહ્યો… ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ જય અંબે ઇલેવન અને જહાન ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં જય અંબે ઇલેવન ટીમ વિજેતા થઈ હતી. ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા થવા બદલ જય અંબે ઇલેવનના સૌ ખેલાડીઓને અભિનંદન તેમજ સુંદર આયોજન બદલ સૌ આયોજકોને પણ અભિનંદન… May 16, 2022 પોંસરા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આઇશ્રી ખોડિયાર ગૃપ દ્વારા આયોજીત ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચમાં ઉપસ્થિત રહ્યો… ઓપન ક્રિકેટ
આજરોજ ભારતીય જનતા પાર્ટી મેડિકલ સેલ ના સહયોગથી તથા મહિલા મોરચા દ્વારા આયોજીત ૩ થી ૮ મહિના સુધીની સગર્ભાઓ માટે નિ:શુલ્ક સોનોગ્રાફી કેમ્પ સરદાર પટેલ હોસ્પિટલ જલાલપોર અને લાયન્સ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં હાજરી આપી… May 15, 2022 આજરોજ ભારતીય જનતા પાર્ટી મેડિકલ સેલ ના સહયોગથી તથા મહિલા મોરચા દ્વારા આયોજીત ૩ થી ૮ મહિના સુધીની સગર્ભાઓ માટે
એરૂ ચાર રસ્તા ખાતે શ્રી રૂમીતભાઈ પરીખ પરિવારના નવા સાહસ અતુલ બેકરી શોપનું ઉદ્ધઘાટન કર્યુ… પરીખ પરિવાર તેમના નવા સાહસ થકી ઉતરો – ઉતર પ્રગતિ કરે એવી શુભાકાનાઓ… May 15, 2022 એરૂ ચાર રસ્તા ખાતે શ્રી રૂમીતભાઈ પરીખ પરિવારના નવા સાહસ અતુલ બેકરી શોપનું ઉદ્ધઘાટન કર્યુ… પરીખ પરિવાર તેમના નવા
રાજય સરકારની પ્રજાલક્ષી યોજના-સેવાઓનો લાભ ત્વરિત તેમજ ઘર આંગણે મળે તે હેતુથી આજરોજ જલાલપોર તાલુકાના સિસોદરા (આરક) ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આઠમાં તબક્કાના “સેવાસેતુ” કાર્યક્રમમાં હાજરી આપી… સંબંધિત લાભાર્થીઓને સ્થળ ઉપર જ હુકમો-પ્રમાણપત્રો આપવામાં આવ્યા… May 14, 2022 રાજય સરકારની પ્રજાલક્ષી યોજના-સેવાઓનો લાભ ત્વરિત તેમજ ઘર આંગણે મળે તે હેતુથી આજરોજ જલાલપોર તાલુકાના સિસોદરા (આરક) ગામની પ્રાથમિક શાળા
નવસારી – વિજલપોર નગરપાલિકાના વોર્ડ નં. ૧ માં આવતા જુદા જુદા વિસ્તારોમાં ૧૪મું નાણાપંચ યોજના અંતર્ગત બ્લોક પેવિંગ કામોનું ખાતમુહૂર્ત કર્યું… May 13, 2022 નવસારી – વિજલપોર નગરપાલિકાના વોર્ડ નં. ૧ માં આવતા જુદા જુદા વિસ્તારોમાં ૧૪મું નાણાપંચ યોજના અંતર્ગત બ્લોક પેવિંગ કામોનું ખાતમુહૂર્ત
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આત્મા યોજના – નવસારીના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કૃષિ મેળા – ૨૦૨૨નું કૃષિ યૂનિવર્સિટી – નવસારી ખાતે આયોજન થયું જેમાં ઉપસ્થિત રહ્યો… આત્મનિર્ભર ભારતની સંકલ્પનામાં ખેડૂતો પણ જોડાય અને ઉન્નત કૃષિ સાથે સશક્ત ભારતના નિર્માણમાં સહભાગી બને એવી શુભકામના ☘️☘️☘️ #AzadiKaAmritMahotsav April 30, 2022 કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આત્મા યોજના – નવસારીના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કૃષિ મેળા – ૨૦૨૨નું કૃષિ
આજરોજ રમત ગમત મંડળ દાંડી દ્વારા આયોજીત યુનિટી પ્રીમિયર લીગ – ૨૦૨૨ ક્રિકેટ ટુર્નામેન્ટ ને ખુલ્લી મૂકી… ખેલાડીઓનો ઉત્સાહ અને ક્રિકેટ રસિકોની આતુરતા આયોજકોને ચોક્કસ જ પ્રોત્સાહિત કરશે. સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ અભિનંદન… April 28, 2022 આજરોજ રમત ગમત મંડળ દાંડી દ્વારા આયોજીત યુનિટી પ્રીમિયર લીગ – ૨૦૨૨ ક્રિકેટ ટુર્નામેન્ટ ને ખુલ્લી મૂકી… ખેલાડીઓનો ઉત્સાહ અને
સેનાનીઓના બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી, તેમના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ દાખવવા ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા આયોજિત પ્રદેશ અધ્યક્ષ શ્રી Dr Prashant Korat જી ના નેતૃત્વ મા નીકળેલી #AzadiKaAmritMahotsavYatra નું સ્વાગત કર્યું… #AzadiKaAmritMahotsavYatra માં પ્રદેશ તથા જિલ્લા ભા. જ. પા. સંગઠનના હોદેદારો, જિલ્લા તથા તાલુકા પંચાયતના ચુંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ જોડાયા હતા… April 26, 2022 સેનાનીઓના બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી, તેમના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ દાખવવા ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા આયોજિત પ્રદેશ અધ્યક્ષ શ્રી
ધી નવસારી ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી – નવસારીના વર્ષે : ૨૦૨૨ – ૨૦૨૪ સુધીના વરાયેલા પ્રમુખ શ્રી ભરતભાઇ સુખડિયા અને તેમની નવી વરાયેલી ટીમના પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યો… NDCCI ની નવી વરાયેલી ટીમને તેમના કાર્યકાળ માટે શુભકામના….🌺🌺🌺 April 25, 2022 ધી નવસારી ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી – નવસારીના વર્ષે : ૨૦૨૨ – ૨૦૨૪ સુધીના વરાયેલા પ્રમુખ શ્રી ભરતભાઇ