પોંસરા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આઇશ્રી ખોડિયાર ગૃપ દ્વારા આયોજીત ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચમાં ઉપસ્થિત રહ્યો…
ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ જય અંબે ઇલેવન અને જહાન ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં જય અંબે ઇલેવન ટીમ વિજેતા થઈ હતી. ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા થવા બદલ જય અંબે ઇલેવનના સૌ ખેલાડીઓને અભિનંદન તેમજ સુંદર આયોજન બદલ સૌ આયોજકોને પણ અભિનંદન…











