સમાચાર

પોસરા ગામે પ્રાથમિક શાળાના નવનિર્મિત કલાસ રૂમનું લોકાર્પણ કર્યુ. સ્વસ્થ અને સમૃધ્ધ સમાજના ઘડતર માટે શિક્ષણ એ અનિવાર્ય અંગ છે

September 19, 2020

પોસરા ગામે પ્રાથમિક શાળાના નવનિર્મિત કલાસ રૂમનું લોકાર્પણ કર્યુ. સ્વસ્થ અને સમૃધ્ધ સમાજના ઘડતર માટે શિક્ષણ એ અનિવાર્ય અંગ છે….

ધામણ ગામે મુખ્યમંત્રી ગામ સડક યોજના અંતર્ગત ધામણ ડાભેલ રોડ અને ધામણ ડાભેલ રોડ પર બોક્ષ કલવર્ટ કામનું ખાતમુહૂર્ત કર્યું…

September 18, 2020

ધામણ ગામે  મુખ્યમંત્રી ગામ સડક યોજના અંતર્ગત ધામણ ડાભેલ રોડ અને ધામણ ડાભેલ રોડ પર બોક્ષ કલવર્ટ કામનું ખાતમુહૂર્ત કર્યું…

દેશના પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના ૭૦માં જન્મદિનના ઉપલક્ષ માં ‘#સેવા_સપ્તાહ’ ની ઉજવણી ના રૂપે આજે ભા. જ. પા. જલાલપોર તાલુકા, જિ. : નવસારી દ્વારા રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ – નવસારી ની એરૂ શાખા ના સહયોગથી ‘મફત આંખ તપાસ અને ચશ્માં વિતરણ કેમ્પ’ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ઉપસ્થિત રહયો. દર્દીઓની આંખની તપાસ બાદ જેઓને મોતીયા ના ઓપરેશન કે અન્ય સારવાર કરવાની થશે તે પણ વિના મૂલ્યે થશે. પ્રધાનમંત્રી મા. મોદીજી ના ‘અંત્યોદયની સેવા’ ના સંકલ્પને આગળ વધારવાના #ટીમ_જલાલપોર ના પ્રયત્નો સરાહનીય છે. સફળ કાર્યક્રમ માટે અભિનંદન…🌷🌷🌷

September 18, 2020

દેશના પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના ૭૦માં જન્મદિનના ઉપલક્ષ માં ‘#સેવા_સપ્તાહ’ ની ઉજવણી ના  રૂપે આજે  ભા. જ. પા.

દેશના યશસ્વી પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના જન્મદિવસની જિલ્લા હોદેદારો તથા કાર્યકર્તાઓ સાથે ‘શ્રી કમલમ’ ભા. જ. પા. જિલ્લા કાર્યાલય ખાતે ઉજવણી કરી અને મા. શ્રી નરેન્દ્રભાઇ મોદી ના જીવન અને કાર્ય ને પ્રદર્શિત કરતી ચિત્રાવલી પ્રદર્શની ને ખુલ્લી મૂકી. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના આજના ૭૦ માં જન્મદિવસ ને ‘સેવા દિવસ’ તરીકે ઉજવી દિવસ દરમ્યાન વિવિધ સેવાકીય તેમજ લોકઉપયોગી કાર્યમાં જોડાઈશ.🌷🌷🌷 #HappyBirthdayPMModi

September 17, 2020

દેશના યશસ્વી પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના જન્મદિવસની જિલ્લા હોદેદારો તથા કાર્યકર્તાઓ સાથે ‘શ્રી કમલમ’ ભા. જ. પા. જિલ્લા

ગુજરાતના પનોતા પુત્ર, વિશ્વ ફલક ઉપર જેમણે ભારતનો ડંકો વગાડ્યો છે એવા માન. પ્રધાનસેવક શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…💐💐 #HappyBirthdayPMModi

September 17, 2020

ગુજરાતના પનોતા પુત્ર, વિશ્વ ફલક ઉપર જેમણે ભારતનો ડંકો વગાડ્યો છે એવા માન. પ્રધાનસેવક શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ને જન્મદિવસની ખૂબ

દેશના પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઇ મોદી ના ૭૦માં જન્મદિનના ઉપલક્ષ માં ‘#સેવા_સપ્તાહ’ ની ઉજવણી ના આજે ભા. જ. પા. જલાલપોર તાલુકા, જિ. : નવસારી આયોજિત ‘સ્વચ્છતા અભિયાન’ અને ‘સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિ’ જાગૃતિ અભિયાનમાં ઐતિહાસિક ગામ દાંડી ખાતે દરિયા કિનારાની સફાઈ માટે કાર્યકર્તા સાથે જોડાયો. આજના આ અભિયાનમાં મોટી સંખ્યામાં સરપંચો, ગ્રામજનો અને કાર્યકર્તાઓએ ભાગ લીધો અને સૌએ સ્વચ્છતા અને ‘સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિ’ માટે લોકોને જાગૃત કરવા સંકલ્પ લીધો. #ટીમ_જલાલપોર ને સફળ કાર્યક્રમ માટે અભિનંદન…🌷🌷🌷

September 16, 2020

દેશના પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઇ મોદી ના ૭૦માં જન્મદિનના ઉપલક્ષ માં ‘#સેવા_સપ્તાહ’ ની ઉજવણી ના આજે ભા. જ. પા. જલાલપોર