SRG રાણાભાઠા ગૃપ દ્વારા આયોજીત ટંડેલ પ્રીમિયર લીગ – ૩ ને ખુલ્લી મૂકી… ખેલાડીઓનો ઉત્સાહ અને ક્રિકેટ રસિકોની આતુરતા આયોજકોને ચોક્કસ જ પ્રોત્સાહિત કરશે. સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ અભિનંદન…

June 7, 2024

SRG રાણાભાઠા ગૃપ દ્વારા આયોજીત ટંડેલ પ્રીમિયર લીગ – ૩ ને ખુલ્લી મૂકી…

ખેલાડીઓનો ઉત્સાહ અને ક્રિકેટ રસિકોની આતુરતા આયોજકોને ચોક્કસ જ પ્રોત્સાહિત કરશે. સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ અભિનંદન…