જલાલપોર મતવિસ્તારમાં યુવા ટંકાર સંમેલન યોજાયું

September 11, 2017

આજ રોજ નવસારી કૃષિ યુનિવર્સીટી મુકામે જલાલપોર મતવિસ્તારનું યુવા ટંકાર સંમેલન યોજાયું જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લઈ એને અદ્ભુત સફળતા અપાવી. આ સાથેજ આગામી ચુંટણીમાં ભાજપાને વધુ સરસાઈથી વિજય મેળળવા કટિબદ્ધતા વ્યક્ત કરી.