માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આગેવાનીમાં કાર્યરત કેન્દ્રની NDA સરકારના સુશાસનના સાત વર્ષ પૂર્ણ થતાં ‘સેવા હી સંગઠન’ અંતર્ગત આટ ગામ ખાતે ઇન્ડીયન રેડકોસ સોસાયટી નવસારીના સહયોગ થી જલાલાપોર તાલુકા મંડલ આયોજિત રક્તદાન શિબિર માં ઉપસ્થિત રહ્યો. રક્તદાન શિબિરમાં આજે કુલ : ૧૨૫ યુનિટ રક્ત એકત્ર થયું…
આ પ્રસંગે નવસારી જિલ્લા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી ભૂરાભાઇ શાહ, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રોશનીબેન તથા, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, ઉપપ્રમુખ મિનેષભાઇ, માજી કારોબારી અધ્યક્ષ શ્રી રાહુલભાઇ, તાલુકા મંડલ મહામંત્રી શ્રી દિપેશભાઇ તથા શ્રી નિલેશભાઇ, ડો. શિરિષભાઇ, દંડક શ્રી હિરેનભાઇ, જી. પં સભ્ય શ્રી શંકરભાઇ, તા.પં સભ્યો શ્રી પ્રમોદભાઇ, શ્રી જગુભાઇ આહિર, શ્રી મિનેષભાઇ, શ્રી ધર્મેશભાઇ, શ્રીમતી ક્રિષ્નાબેન, શ્રીમતી પ્રકૃતિબેન, શ્રીમતી તૃપ્તીબેન, શ્રીમતિ નિલમબેન, શ્રીમતી હેમલતાબેન, સરપંચ શ્રીમતી વિણાબેન તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…
સૌ આયોજકો તથા રક્તદાતાઓને અભિનંદન સહ શુભેચ્છા…
#7YearsOfSeva #NarendraModi



























































































































