માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આગેવાનીમાં કાર્યરત કેન્દ્રની NDA સરકારના સુશાસનના સાત વર્ષ પૂર્ણ થતાં ‘સેવા હી સંગઠન’ અંતર્ગત જલાલપોર મત વિભાગના મરોલી ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે દર્દીઓને ફળ વિતરણ કર્યું… ફળ વિતરણના કાર્યક્રમમાં જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રોશનીબેન તથા કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, તા.પં સભ્ય શ્રીમતી હેમલતાબેન, સરપંચ શ્રી જતીનભાઇ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા… #7YearsOfSeva #NarendraModi

June 2, 2021

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આગેવાનીમાં કાર્યરત કેન્દ્રની NDA સરકારના સુશાસનના સાત વર્ષ પૂર્ણ થતાં ‘સેવા હી સંગઠન’ અંતર્ગત જલાલપોર મત વિભાગના મરોલી ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે દર્દીઓને ફળ વિતરણ કર્યું…

ફળ વિતરણના કાર્યક્રમમાં જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રોશનીબેન તથા કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, તા.પં સભ્ય શ્રીમતી હેમલતાબેન, સરપંચ શ્રી જતીનભાઇ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

#7YearsOfSeva #NarendraModi