માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આગેવાનીમાં કાર્યરત કેન્દ્રની NDA સરકારના સુશાસનના સાત વર્ષ પૂર્ણ થતાં ‘સેવા હી સંગઠન’ અંતર્ગત સામાપોર ગામ ખાતે માસ્ક વિતરણના કાર્યક્રમમાં હાજરી આપી…
આ પ્રસંગે જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, તા.પં સભ્ય શ્રીમતી નિલમબેન, સરપંચ શ્રી વિમલભાઇ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…
#7YearsOfSeva #NarendraModi


