માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આગેવાનીમાં કાર્યરત કેન્દ્રની NDA સરકારના સુશાસનના સાત વર્ષ પૂર્ણ થતા ‘સેવા હી સંગઠન’ અંતર્ગત જલાલપોર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓંજલ – માછીવાડ ગામ ખાતે અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું… આ પ્રસંગે જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રોશનીબેન તથા કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, તા.પં સભ્યો શ્રીમતી ક્રિષ્નાબેન, શ્રીમતી પ્રકૃતિબેન, સરપંચ શ્રી દયારામભાઇ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

May 30, 2021

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આગેવાનીમાં કાર્યરત કેન્દ્રની NDA સરકારના સુશાસનના સાત વર્ષ પૂર્ણ થતા ‘સેવા હી સંગઠન’ અંતર્ગત જલાલપોર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓંજલ – માછીવાડ ગામ ખાતે અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું…

 

આ પ્રસંગે જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રોશનીબેન તથા કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, તા.પં સભ્યો શ્રીમતી ક્રિષ્નાબેન, શ્રીમતી પ્રકૃતિબેન, સરપંચ શ્રી દયારામભાઇ  તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…