માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આગેવાનીમાં કાર્યરત કેન્દ્રની NDA સરકારના સુશાસનના સાત વર્ષ પૂર્ણ થતાં ‘સેવા હી સંગઠન’ અંતર્ગત શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજની વાડી જલાલપોર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજર રહ્યો… આ પ્રસંગે નવસારી વિજલપોર શહેર પ્રમુખ શ્રી પરેશભાઇ, મહામંત્રી શ્રી હેમંતભાઇ, નવસારી વિજલપોર શહેર ઉપપ્રમુખ શ્રી જગદીશભાઇ, લેઉવા પટેલ સમાજના યુવા પ્રમુખ શ્રી જયંતીભાઇ, લેઉવા પટેલ સમાજના અગ્રણીશ્રી ધીરૂભાઇ તથા નગરસેવક શ્રી હિતેશભાઇ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

May 30, 2021

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આગેવાનીમાં કાર્યરત કેન્દ્રની NDA સરકારના સુશાસનના સાત વર્ષ પૂર્ણ થતાં ‘સેવા હી સંગઠન’ અંતર્ગત શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજની વાડી જલાલપોર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજર રહ્યો…

 

આ પ્રસંગે નવસારી વિજલપોર શહેર પ્રમુખ શ્રી પરેશભાઇ, મહામંત્રી શ્રી હેમંતભાઇ, નવસારી વિજલપોર શહેર ઉપપ્રમુખ શ્રી જગદીશભાઇ, લેઉવા પટેલ સમાજના યુવા પ્રમુખ શ્રી જયંતીભાઇ, લેઉવા પટેલ સમાજના અગ્રણીશ્રી ધીરૂભાઇ તથા નગરસેવક શ્રી હિતેશભાઇ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…