માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આગેવાનીમાં કાર્યરત કેન્દ્રની NDA સરકારના સુશાસનના સાત વર્ષ પૂર્ણ થતાં ‘સેવા હી સંગઠન’ અંતર્ગત સરદાર પટેલ વિદ્યાભવન જલાલપોર ખાતે રેડક્રોસ નવસારી અને સુશ્રુષા બ્લડ સેન્ટર ના સહયોગ થી આયોજિત રક્તદાન શિબિર માં ઉપસ્થિત રહ્યો. રક્તદાન શિબિરમાં આજે કુલ : ૫૧ યુનિટ રક્ત એકત્ર થયું… આ પ્રસંગે નવસારી વિજલપોર શહેર પ્રમુખ શ્રી પરેશભાઇ, મહામંત્રી શ્રી હેમંતભાઇ, નવસારી વિજલપોર શહેર ઉપપ્રમુખ શ્રી જગદીશભાઇ, લેઉવા પટેલ સમાજના યુવા પ્રમુખ શ્રી જયંતીભાઇ તથા નગરસેવકો શ્રી હિતેશભાઇ, શ્રીમતી કૃતિકાબેન તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા… સૌ આયોજકો તથા રક્તદાતાઓને અભિનંદન સહ શુભેચ્છા…☘️☘️☘️

May 30, 2021

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આગેવાનીમાં કાર્યરત કેન્દ્રની NDA સરકારના સુશાસનના સાત વર્ષ પૂર્ણ થતાં ‘સેવા હી સંગઠન’ અંતર્ગત સરદાર પટેલ વિદ્યાભવન જલાલપોર ખાતે રેડક્રોસ નવસારી અને  સુશ્રુષા બ્લડ સેન્ટર ના સહયોગ થી આયોજિત રક્તદાન શિબિર માં ઉપસ્થિત રહ્યો. રક્તદાન શિબિરમાં આજે કુલ : ૫૧ યુનિટ રક્ત એકત્ર થયું…

 

આ પ્રસંગે નવસારી વિજલપોર શહેર પ્રમુખ શ્રી પરેશભાઇ, મહામંત્રી શ્રી હેમંતભાઇ, નવસારી વિજલપોર શહેર ઉપપ્રમુખ શ્રી જગદીશભાઇ, લેઉવા પટેલ સમાજના યુવા પ્રમુખ શ્રી જયંતીભાઇ તથા નગરસેવકો શ્રી હિતેશભાઇ, શ્રીમતી કૃતિકાબેન તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

 

સૌ આયોજકો તથા રક્તદાતાઓને અભિનંદન સહ શુભેચ્છા…☘️☘️☘️