ગુજરાત સરકારના ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન અંતર્ગત જલાલપોર મતવિભાગમાં કાર્યવિન્ત થયેલ વિવિધ ગ્રામીણ કોવિડ આઇસોલેશન સેન્ટર તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી…
અભિયાનમાં દરેક કાર્યકર્તા જોડાઈ અને અભિયાન વેગવંતુ બને તે માટે ભા. જ. પા. – નવસારી જિલ્લાના નવનિયુક્ત સંગઠન પ્રભારી શ્રી રણજિતભાઈ ચીમના તેમજ નવસારી જિલ્લા ભા. જ. પા. ના અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહની ઉપસ્થિતિ માં જલાલપોર તાલુકા સંગઠન હોદેદારો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠકમાં પણ હાજરી આપી હતી…































