દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત આઝાદીનો અમૃત મહોત્સવના ભાગરૂપે આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા સાબરમતી આશ્રમ, અમદાવાદ થી પ્રસ્થાન કરાવેલી દાંડી યાત્રા આજે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાડા ગામ ખાતે આવી પહોંચી હતી જેનું જિલ્લા વહીવટી તંત્ર સાથે રાષ્ટ્રભીનું સ્વાગત કર્યું…
#AmritMahotsav













