શ્રી કાંતિભાઈ નારણભાઈ ગાંધી (કરાડીવાળા) હાલ અમેરિકા નિવાસીના સૌજન્યથી લાયન્સ ક્લબ ઓફ નવસારી મીડટાઉન નવસારી આયોજીત અને રોટરી આઈ ઈન્સ્ટિટયૂટ, દુધિયા તળાવ, નવસારી “માલિબા નેત્રસંકુલ”ના સંયુકત ઉપક્રમે ડિસ્ટ્રીકટ બ્લાઈન્ડનેશ કન્ટ્રોલ સોસાયટીના સહયોગથી જલાલપોર તાલુકાના ઐતિહાસિક કરાડી ગામ ખાતે આવેલ ભારત વિધાલય કરાડી હાઈસ્કૂલમાં વિનામુલ્યે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત રહ્યો…
છેવાડાના માનવીને પણ નેત્ર ચિકિત્સા ઉપલબ્ધ કરવાના રોટરી આઇ ઈન્સ્ટિટયૂટના સંકલ્પ અને તેના માટેના અથાગ પરિશ્રમ ને બિરદાવુ છું…












