સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજયી સંકલ્પ સાથે આજે નવસારી વિજલપોર શહેરના વોર્ડ નં – ૮ ના ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂક્યું… કાર્યકર્તાનો ઉત્સાહ અને જોશના સથવારે તમામ ઉમેદવારો ભવ્ય જીત મેળવશે એવો વિશ્વાસ છે… ચૂંટણી કાર્યાલયના શુભારંભમાં પ્રદેશ મંત્રી શ્રીમતિ શીતલબેન સોની, જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ, નવસારી વિજલપોર શહેરના ચૂંટણી કન્વીનર શ્રી કરશનભાઇ ટીલવા અને શ્રી ઘનશ્યામભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા તેમજ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા…

February 19, 2021
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજયી સંકલ્પ સાથે આજે નવસારી વિજલપોર શહેરના વોર્ડ નં – ૮ ના ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂક્યું…
કાર્યકર્તાનો ઉત્સાહ અને જોશના સથવારે તમામ ઉમેદવારો ભવ્ય જીત મેળવશે એવો વિશ્વાસ છે…
ચૂંટણી કાર્યાલયના શુભારંભમાં પ્રદેશ મંત્રી શ્રીમતિ શીતલબેન સોની, જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ, નવસારી વિજલપોર શહેરના ચૂંટણી કન્વીનર શ્રી કરશનભાઇ ટીલવા અને શ્રી ઘનશ્યામભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા તેમજ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા…