પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિતે જિલ્લા ભાજપા દ્વારા આયોજિત કાર્યક્રમમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા.
પ્રદેશ ભાજપા દ્વારા સમર્પણ દિવસને અનુલક્ષીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રાજ્યભરના ઉમેદવારોને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજી, રાજ્યના મુખ્યમંત્રી મા. શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તેમજ સિનિયર કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતીમાં વર્ચ્યુઅલ માધ્યમથી સંકલ્પ લેવડાવ્યા…

















