સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજયી સંકલ્પ સાથે આજે વિજલપોર શહેર મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂક્યું.
કાર્યકર્તાનો ઉત્સાહ અને જોશના સથવારે તમામ ઉમેદવારો ભવ્ય જીત મેળવશે એવો વિશ્વાસ છે.
મધ્યસ્થ કાર્યાલયના શુભારંભમાં પ્રદેશ મંત્રી શ્રીમતિ શીતલબેન સોની, જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા તેમજ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.