નવસારી જિલ્લા સરપંચ એસોસિએશન દ્વારા નવસારી જિલ્લાના વિવિધ તાલુકાના સરપંચોની ટીમ વચ્ચે સરપોરના ક્રિકેટ મેદાન પર ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. જેમાં વાંસદા, ગણદેવી, જલાલપોર અને નવસારી ની ટીમો એ ભાગ લીધો હતો. જિલ્લાના તમામ તાલુકામાંથી એક ટીમ જેમાં ખેલાડી તરીકે ફક્ત સરપંચ જ હોઈ એવી કદાચ આ પ્રથમ ટુર્નામેન્ટ હશે. સરપંચ એસોસિએશનના પ્રમુખ અને સરપોરના સરપંચ શ્રી ભરતભાઈ પટેલને વિશેષ આયોજન માટે અભિનંદન…🌷🌷🌷 હંમેશા લોકો વચ્ચે રહી સામાજિક જવાબદારી વહન કરતા દરેક સરપંચો આજે કેન્દ્ર સરકારની #FitIndiaMovement ના પ્રચારક થશે….

January 1, 2021

નવસારી જિલ્લા સરપંચ એસોસિએશન દ્વારા નવસારી જિલ્લાના વિવિધ તાલુકાના સરપંચોની ટીમ વચ્ચે સરપોરના ક્રિકેટ મેદાન પર ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. જેમાં વાંસદા, ગણદેવી, જલાલપોર અને નવસારી ની ટીમો એ ભાગ લીધો હતો.

 

જિલ્લાના તમામ તાલુકામાંથી એક ટીમ જેમાં ખેલાડી તરીકે ફક્ત સરપંચ જ હોઈ એવી કદાચ આ પ્રથમ ટુર્નામેન્ટ હશે. સરપંચ એસોસિએશનના પ્રમુખ અને સરપોરના સરપંચ શ્રી ભરતભાઈ પટેલને વિશેષ આયોજન માટે અભિનંદન…🌷🌷🌷

 

હંમેશા લોકો વચ્ચે રહી સામાજિક જવાબદારી વહન કરતા દરેક સરપંચો આજે  કેન્દ્ર સરકારની #FitIndiaMovement ના પ્રચારક થશે….