આજરોજ આટ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આટ પ્રીમિયર લીગ – ૨ (APL – 2) ને ખુલ્લી મૂકી… APL – 1 ની સફળતા, ખેલાડીઓનો ઉત્સાહ અને ક્રિકેટ રસિકોની આતુરતા આયોજકોને ચોક્કસ જ પ્રોત્સાહિત કરશે. સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ અભિનંદન…🌷☘️🌷

January 1, 2021

આજરોજ  આટ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આટ પ્રીમિયર લીગ – ૨ (APL – 2) ને ખુલ્લી મૂકી…

APL – 1 ની સફળતા, ખેલાડીઓનો ઉત્સાહ અને ક્રિકેટ રસિકોની આતુરતા આયોજકોને ચોક્કસ જ પ્રોત્સાહિત કરશે. સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ અભિનંદન…🌷☘️🌷