સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – ૨૦૨૧ અંતર્ગત નવસારી જિલ્લાના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે પ્રદેશ ભાજપા દ્વારા નિયુક્ત રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર અને શ્રી બાબુભાઇ જીરાવાલા તેમજ નવસારી જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહની ઉપસ્થિતીમાં જલાલપોર તાલુકા સંગઠનની બેઠક મળી… આ બેઠકમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટેના આયોજન તેમજ પ્રચાર – પ્રસાર અંગે માર્ગદર્શન અને ચૂંટણીલક્ષી વિસ્તૃત ચર્ચા – વિચારણા કરવામાં આવી…

December 25, 2020

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – ૨૦૨૧ અંતર્ગત નવસારી જિલ્લાના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે પ્રદેશ ભાજપા દ્વારા નિયુક્ત રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર અને શ્રી બાબુભાઇ જીરાવાલા તેમજ નવસારી જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહની ઉપસ્થિતીમાં જલાલપોર તાલુકા સંગઠનની બેઠક મળી…

આ બેઠકમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટેના આયોજન તેમજ પ્રચાર – પ્રસાર અંગે માર્ગદર્શન અને ચૂંટણીલક્ષી વિસ્તૃત ચર્ચા – વિચારણા કરવામાં આવી…