દેશના વડાપ્રધાન મા. શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આગેવાનીમાં કાર્યરત કેન્દ્ર સરકાર દ્વારા ‘કિસાન કલ્યાણ કાર્યક્રમ’ હેઠળ દેશ સમસ્તના ૦૯ કરોડ ખેડૂતના ખાતામાં કિસાન સન્માન નિધિના ૧૮૦૦૦ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાવવાના કાર્યક્રમમાં જલાલપોર તાલુકાના અબ્રામા ગામ ખાતે અબ્રામા ખેડૂત સહકારી મંડળી દ્વારા આયોજિત ખેડૂત સભામાં ઉપસ્થિત રહ્યો. મા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી એ વિડિઓ કોંફરન્સના માધ્યમથી દેશના ખેડૂતોને સંબોધિત કર્યા હતા… પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કૃષિ સુધારા બિલ – ૨૦૨૦ અંગે વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવતા જુઠ્ઠાણાની વાત કરી ખેડૂતોને સાચી સમજણ અને માહિતી આપી હતી… મુખ્યમંત્રી મા. શ્રી વિજયભાઈ રૂપાણીજીએ કૃષિ ક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા લીધેલ ખેડૂત સુખકારીના પગલાં અંગે વિસ્તૃત માહિતી આપી હતી…

December 25, 2020

દેશના વડાપ્રધાન મા. શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આગેવાનીમાં કાર્યરત કેન્દ્ર સરકાર દ્વારા ‘કિસાન કલ્યાણ કાર્યક્રમ’ હેઠળ દેશ સમસ્તના ૦૯ કરોડ ખેડૂતના ખાતામાં કિસાન સન્માન નિધિના ૧૮૦૦૦ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાવવાના કાર્યક્રમમાં જલાલપોર તાલુકાના અબ્રામા ગામ ખાતે અબ્રામા ખેડૂત સહકારી મંડળી દ્વારા આયોજિત ખેડૂત સભામાં ઉપસ્થિત રહ્યો. મા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી એ વિડિઓ કોંફરન્સના માધ્યમથી દેશના ખેડૂતોને સંબોધિત કર્યા હતા…

પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કૃષિ સુધારા બિલ – ૨૦૨૦ અંગે વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવતા જુઠ્ઠાણાની વાત કરી ખેડૂતોને સાચી સમજણ અને માહિતી આપી હતી…

મુખ્યમંત્રી મા. શ્રી વિજયભાઈ રૂપાણીજીએ કૃષિ ક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા લીધેલ ખેડૂત સુખકારીના પગલાં અંગે વિસ્તૃત માહિતી આપી હતી…