પૂર્વ પ્રધાનમંત્રી, ભારતરત્ન, આપણા સૌના પ્રેરણાસ્ત્રોત, શ્રધ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજી ની જન્મજયંતિ પ્રસંગે ભાજપા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને નવસારી લોકસભાના સાંસદ શ્રી સી. આર. પાટીલજીની વિશેષ ઉપસ્થિતીમાં ‘શ્રી કમલમ’ ભાજપા જિલ્લા કાર્યાલય, નવસારી ખાતે પુષ્પાજંલી અર્પણ કરી… સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી પીયૂષભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા સંગઠનના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

December 25, 2020

પૂર્વ પ્રધાનમંત્રી, ભારતરત્ન, આપણા સૌના પ્રેરણાસ્ત્રોત, શ્રધ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજી ની જન્મજયંતિ પ્રસંગે ભાજપા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને નવસારી લોકસભાના સાંસદ શ્રી સી. આર. પાટીલજીની વિશેષ ઉપસ્થિતીમાં ‘શ્રી કમલમ’ ભાજપા જિલ્લા કાર્યાલય, નવસારી ખાતે પુષ્પાજંલી અર્પણ કરી…

 

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી પીયૂષભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા સંગઠનના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…