ઓંજલ – માછીવાડ ગામે મુખ્યમંત્રી ગામ સડક યોજના અંતર્ગત ઓંજલ મુખ્ય રસ્તા થી ઓંજલ પટેલ ફળિયા થઇ નાનીદેવી માતાના મંદિરને જોડતો રસ્તો તથા જિલ્લા પંચાયત સ્વભંડોળ, તાલુકા પંચાયત સભ્ય ફંડ, એ. ટી. વી. ટી. યોજના અને ૧૫ મું નાણાપંચ યોજના અંતર્ગત ચેક ડેમ, બ્લોક પેવિંગ અને ડામર રોડ કામોનું ખાતમુહૂર્ત કર્યું…














