સુલતાનપુર ગામે મુખ્યમંત્રી ગામ સડક યોજના અંતર્ગત સુલતાનપુર મુખ્ય રસ્તા થી બોરી ફળિયા આંતરિક રોડ તથા જિલ્લા પંચાયત સ્વભંડોળ, ૧૫% વિવેકાધીન યોજના અને ૧૫ મું નાણાપંચ યોજના અંતર્ગત બ્લોક પેવિંગ, ડામર રોડ તથા ગટર કામોનું ખાતમુહૂર્ત કર્યું…

November 6, 2020