અબ્રામા ગામે અબ્રામા પંચાયત ઘરથી ભંડાર ફ. તાઈવાડ થી ધન તળાવને જોડતો રોડ, સી. એચ. થી આશ્રમ ફળિયા રોડ અને બજાર થી ધનતળાવ રોડ તથા ૧૫% વિવેકાધીન યોજના, એ.ટી.વી.ટી યોજના અને ૧૫ માં નાણાપંચ યોજના અંતર્ગત ડામર રોડ, બ્લોક પેવિંગ અને ગટરના કામોનું ખાતમુહૂર્ત કર્યું…















