૧૭૩ – ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત નવસારી જિલ્લાને વઘઇ તાલુકાની ૦૬ જિલ્લા પંચાયત સીટની અપાયેલ જવાબદારીને અનુલક્ષીને આગામી આયોજન, સુચારૂ સંચાલન અને સંકલન માટેની બેઠક વઘઇ ભાજપ કાર્યલાય ખાતે લીધી અને પ્રચાર પ્રવાસ અર્થે જતા સ્થાનિક અને નવસારી અને તાપી જિલ્લા તેમજ વાંસદા ભાજપના કાર્યકર્તાઓના અનુભવ અને પ્રતિભાવ જાણ્યા. ડાંગ પેટા ચૂંટણી મહત્તમ માર્જિનથી જીતવા દરેક કાર્યકર પ્રતિબદ્ધ છે.

October 21, 2020

૧૭૩ – ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત નવસારી જિલ્લાને વઘઇ તાલુકાની ૦૬ જિલ્લા પંચાયત સીટની અપાયેલ જવાબદારીને અનુલક્ષીને આગામી આયોજન, સુચારૂ સંચાલન અને સંકલન માટેની બેઠક વઘઇ ભાજપ કાર્યલાય ખાતે લીધી અને પ્રચાર પ્રવાસ અર્થે જતા સ્થાનિક અને નવસારી અને તાપી જિલ્લા તેમજ વાંસદા ભાજપના કાર્યકર્તાઓના અનુભવ અને પ્રતિભાવ જાણ્યા.

ડાંગ પેટા ચૂંટણી મહત્તમ માર્જિનથી જીતવા દરેક કાર્યકર પ્રતિબદ્ધ છે.