૧૭૩ – ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત નવસારી જિલ્લાને વઘઇ તાલુકાની ૦૬ જિલ્લા પંચાયત સીટની અપાયેલ જવાબદારીને અનુલક્ષીને આગામી આયોજન, સુચારૂ સંચાલન અને સંકલન માટેની બેઠક શ્રી કમલમ જિલ્લા ભા.જ.પા. કાર્યાલય નવસારી ખાતે લીધી અને વઘઇ પ્રચાર પ્રવાસ અર્થે જતા કાર્યકર્તાઓના અનુભવ અને પ્રતિભાવ જાણ્યા… ડાંગ પેટા ચૂંટણી મહત્તમ માર્જિનથી જીતવા દરેક કાર્યકર પ્રતિબદ્ધ છે…

October 20, 2020

૧૭૩ – ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત નવસારી જિલ્લાને વઘઇ તાલુકાની ૦૬ જિલ્લા પંચાયત સીટની અપાયેલ જવાબદારીને અનુલક્ષીને આગામી આયોજન, સુચારૂ સંચાલન અને સંકલન માટેની બેઠક શ્રી કમલમ જિલ્લા ભા.જ.પા. કાર્યાલય નવસારી ખાતે લીધી અને વઘઇ પ્રચાર પ્રવાસ અર્થે જતા કાર્યકર્તાઓના  અનુભવ અને પ્રતિભાવ જાણ્યા…

ડાંગ પેટા ચૂંટણી મહત્તમ માર્જિનથી જીતવા દરેક કાર્યકર પ્રતિબદ્ધ છે…