૧૭૩ – ડાંગ વિધાનસભાની તારીખ : ૦૩/૧૧/૨૦૨૦ ના રોજ યોજનાર પેટા ચૂંટણી અંતર્ગત ભાજપાના ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલના ચૂંટણી પ્રચાર માટે વઘઇ તાલુકાની કાલીબેલ જિલ્લા પંચાયત સીટના દિવડયાવન બેઠક માં ઉપસ્થિત રહ્યો. આજના ચૂંટણી પ્રચાર પ્રવાસમાં ડાંગના માજી ધારાસભ્યશ્રી અને ગત રોજ ભાજપાનો ખેસ ધારણ કરી પાર્ટીમાં પ્રવેશ મેળવનાર શ્રી મંગળભાઈ ગાવીત પણ જોડાયા હતા. ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપાનો વિજય નિશ્ચિત છે…

October 18, 2020

૧૭૩ – ડાંગ વિધાનસભાની તારીખ : ૦૩/૧૧/૨૦૨૦ ના રોજ યોજનાર પેટા ચૂંટણી અંતર્ગત ભાજપાના ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલના ચૂંટણી પ્રચાર માટે વઘઇ તાલુકાની કાલીબેલ જિલ્લા પંચાયત સીટના દિવડયાવન બેઠક માં ઉપસ્થિત રહ્યો.
આજના ચૂંટણી પ્રચાર પ્રવાસમાં ડાંગના માજી ધારાસભ્યશ્રી અને ગત રોજ ભાજપાનો ખેસ ધારણ કરી પાર્ટીમાં પ્રવેશ મેળવનાર શ્રી મંગળભાઈ ગાવીત પણ જોડાયા હતા.
ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપાનો વિજય નિશ્ચિત છે…