૧૭૩ – ડાંગ વિધાનસભાની યોજાનાર પેટા ચૂંટણી અંતર્ગત બુથ પ્રચાર પ્રવાસ ના કાર્યક્રમમાં વઘઇ તાલુકાના કાલીબેલ જિલ્લા પંચાયત સીટના પાંઢરમાળ ગામમાં પ્રચાર કરતા નવસારી જિલ્લાના કાર્યકર્તાઓની મુલાકાત લીધી. આ પેટા ચૂંટણીમાં ડાંગમાં ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાશે એવું સ્પષ્ટ પ્રતિત થઈ રહ્યું છે.

October 14, 2020

૧૭૩ – ડાંગ વિધાનસભાની યોજાનાર પેટા ચૂંટણી અંતર્ગત બુથ પ્રચાર પ્રવાસ ના કાર્યક્રમમાં વઘઇ તાલુકાના કાલીબેલ જિલ્લા પંચાયત સીટના પાંઢરમાળ ગામમાં પ્રચાર કરતા નવસારી જિલ્લાના કાર્યકર્તાઓની મુલાકાત લીધી.

આ પેટા ચૂંટણીમાં ડાંગમાં ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાશે એવું સ્પષ્ટ પ્રતિત થઈ રહ્યું છે.